hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

કાર ઈન્સુરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

2900 Crore+

Paid-in Claims

usp icon

1.2 Cr+

Policies Sold

false
Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 90% Discount

Save big with Digit - Claim up to 90% discount on new car insurance premium.

I agree to the Terms & Conditions

true
car

Check Price

arrow
×
car

Car insurance Online, Up to 90% Discount

This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

It's a Brand New Car

I Know Registration Number

મારુતિ સુઝુકી વેગન આર ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો

મારુતિ વેગન આર કાર ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Hatchback Damaged Driving

એક્સિડેન્ટ

તમારી પોતાની મારુતિ વેગન આર કારને એક્સિડેન્ટ અને અથડામણ જેવા સામાન્ય નુકસાન

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી મારુતિ વેગન આર કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

કુદરતી આફત

કુદરતી આફત

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

પર્સનલ એક્સિડેન્ટ

પર્સનલ એક્સિડેન્ટ

જો કોઈ કાર એક્સિડેન્ટ થાય છે અને કમનસીબે તે માલિકની મૃત્યુ અથવા અપંગતા તરફ દોરી જાય છે

થર્ડ-પાર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી નુકસાન

તમારી કારને કારણે કોઈ અન્યની કાર અથવા અન્ય કોઈ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો

તમારે ડિજિટનો મારુતિ વેગન આર કાર ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

કેશલેસ સમારકામ

કેશલેસ સમારકામ

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ ગેરેજ

ડોરસ્ટેપ પિક-અપ અને સમારકામ

ડોરસ્ટેપ પિક-અપ અને સમારકામ

અમારા નેટવર્ક ગેરેજમાં સમારકામ માટે 6 મહિનાની સમારકામની વોરંટી સાથે ડોરસ્ટેપ પિક-અપ, રિપેર અને ડ્રોપ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ

ફક્ત તમારા ફોન પરના નુકસાન પર ક્લિક કરો અને તમારૂં કામ પૂર્ણ

સુપર-ફાસ્ટ ક્લેમ

સુપર-ફાસ્ટ ક્લેમ

અમે ખાનગી કાર માટેના તમામ ક્લેમના 96% પતાવટ કર્યા છે!

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 સપોર્ટ

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

મારુતિ સુઝુકી વેગન આર માટે કાર ઈન્શ્યુરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ-પાર્ટી

થર્ડ-પાર્ટી કાર ઈન્શ્યુરન્સ કાર ઈન્શ્યુરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને થતા હાનિ અને નુકસાનને આવરી લેવામાં આવે છે.
car-full-circle-chart

કામ્પ્રીહેન્સિવ

કામ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ એ કાર ઈન્શ્યુરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંનો એક છે, જે થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ-પાર્ટી

કામ્પ્રીહેન્સિવ

×
×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા નેટવર્ક ગેરેજ દ્વારા તમે ભરપાઈ અથવા કેશલેસ, જે સમારકામનો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

મારુતિ સુઝુકી વેગન આર ઈન્શ્યુરન્સ માટે ડિજિટ કેમ પસંદ કરો?

મારુતિ સુઝુકી વેગન આર માટે કાર ઈન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

મારુતિ સુઝુકી વેગન આર વિશે વધુ જાણો

મારુતિ સુઝુકી વેગન આર વેરિઅન્ટ્સ

કિંમત (મુંબઈના, અન્ય શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે)

LXI

₹5.74 લાખ

LXI ઑપ્ટ

₹5.81 લાખ

VXI

₹6.11 લાખ

VXI ઑપ્ટ

₹6.19 લાખ

સીએનજી LXI

₹6.54 લાખ

VXI 1.2

₹6.57 લાખ

સીએનજી LXI ઑપ્ટ

₹6.60 લાખ

VXI ઑપ્ટ 1.2

₹6.65 લાખ

VXI AMT

₹6.68 લાખ

VXI AMT ઑપ્ટ

₹6.76 લાખ

ZXI 1.2

₹6.97 લાખ

VXI AMT 1.2

₹7.14 લાખ

VXI AMT ઑપ્ટ 1.2

₹7.22 લાખ

ZXI AMT 1.2

₹7.54 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો