બલેનો કાર ઈન્શ્યુરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
તાજેતરના વર્ષોમાં, બલેનોએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સૌથી વધુ સસ્તી છતાં ભરોસાપાત્ર હેચબેક તરીકે નામના મેળવીને કાર ખરીદનારાઓમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.
તેના સ્ટાઇલિશ દેખાવ અને શ્રેષ્ઠ લૂક સાથે આ કાર 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને માત્ર 5 વર્ષમાં વેચાણનો આંકડો 70 લાખને પાર કરી ગયો હતો. (1)
હવે, સારી કારને સ્વાભાવિક રીતે જ સારી ઈન્શ્યુરન્સ પોલિસીની જરૂર છે જેથી તે રસ્તા પર ચાલતી વખતે ઉદ્ભવતા અણધાર્યા સંજોગોમાં આર્થિક રીતે સુરક્ષિત રહે.
આ સંદર્ભમાં જ્યારે થર્ડ-પાર્ટી બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી કાયદા દ્વારા ફરજિયાત છે, ત્યારે કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી પસંદ કરવી નોંધપાત્ર રીતે વધુ ફાયદાકારક છે.
કામ્પ્રિહેન્સિવ બલેનો કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમને માત્ર તમારી કારને કારણે થર્ડ-પાર્ટી નુકસાન માટે જ કવર કરે છે એવું નથી પણ અકસ્માતો અથવા આવી કોઈપણ ઘટનાઓ દરમિયાન તમારી પોતાની કારને થયેલા નુકસાન માટે પણ કવરેજ આપે છે.
કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી વડે તમે તમારી જાતને માત્ર રૂ. 2000 (વારંવાર અપરાધ માટે રૂ. 4000) સુધીના ટ્રાફિક દંડથી બચાવી શકો છો અને સાથે-સાથે તમારી કારને આકસ્મિક નુકસાનને કારણે ઉભી થતી જવાબદારીઓ ન્યૂનતમ રહે તેની ખાતરી પણ કરી શકો છો.
જોકે તમારી બલેનો માટે સંપૂર્ણ નાણાકીય સુરક્ષા મેળવવાની વાત આવે છે, ત્યારે તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા પોલિસી હેઠળ શ્રેષ્ઠ સુવિધાઓ અને લાભો પ્રદાન કરે છે.
ડિજિટની મારુતિ બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી આ સંદર્ભમાં, તમારા માટે વિચારણા કરવા યોગ્ય વિકલ્પ બની શકે છે. ચાલો, એક નજર નાખો!
નોંધણી તારીખ |
પ્રીમિયમ (ઓનલી ઓન-ડેમેજ પોલિસી) |
ઓગસ્ટ-2018 |
4,541 |
ઓગસ્ટ-2017 |
3,883 |
ઓગસ્ટ-2016 |
3,238 |
**ડિસ્કલેમર - પ્રીમિયમની ગણતરી મારુતિ સુઝુકી બલેનો LXi પેટ્રોલ 1590 માટે કરવામાં આવે છે. GST બાકાત.
શહેર - મુંબઈ, વાહન નોંધણી મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન્સ નહિ, પોલિસી સમાપ્ત થઈ નથી અને IDV- સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓગસ્ટ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન |
✔
|
✔
|
વ્યક્તિગત અકસ્માત કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે ભરપાઈ કે કેશલેસ, જે સમારકામનો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.
તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ કરી રહ્યાં છો!
ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો
મારુતિ સુઝુકી બલેનો મોટે ભાગે કોમ્પેક્ટ ફેમિલી કાર છે, જે રોજિંદા મુસાફરી માટે આદર્શ છે. આમ, દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો જોતાં, કાર-માલિક તરીકે તમારી ફરજ છે કે બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરવી. ડિજિટની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી આ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, કારણ કે:
આમ, આવા અને અન્ય લાભો સાથે જ્યારે તમારા વાહન માટે કામ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેવાની વાત આવે ત્યારે ડિજિટની બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી ચોક્કસપણે એક સક્ષમ વિકલ્પ આપે છે.
તેમ છતાં મારુતિ બલેનો ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતા પહેલાં, તમે તમારા લાભોને શ્રેષ્ઠ બનાવી શકો તેની ખાતરી કરવા માટે હાથમાં ઉપલબ્ધ વિકલ્પો પર વિસ્તૃત સંશોધન કરવાનું ભૂલશો નહીં.
પ્રથમ અને અગ્રણી કારણ છે કાયદેસર રીતે વાહન ચલાવવા માટે તમારે ઓછામાં ઓછી બેઝિક કાર ઈન્શ્યુરન્સ પોલિસીની જરૂર પડશે. વધુમાં, મારુતિ બલેનો એક મોંઘી કાર છે. અકસ્માતો, અથડામણો, કુદરતી આફતો વગેરે જેવા અણધાર્યા સંજોગોમાં તેને થતા નુકસાન સહિત તમામ જવાબદારીઓ સામે મહત્તમ રક્ષણ મેળવવાનું સુનિશ્ચિત કરો. તમારી મારુતિ બલેનોનો ઈન્શ્યુરન્સ લેવાના કેટલાક ફાયદાઓ આ પ્રમાણે છે:
બોલ્ડ અને મજબુત મારુતિ સુઝુકી બલેનો એક સારી રીતે ઓળખી શકાય તેવી કાર છે. આ સેગમેન્ટમાં પ્રીમિયમ હેચબેક, રૂ. 5.58 લાખથી રૂ. 8.90 લાખની કિંમતની રેન્જની વચ્ચેની મારુતિ બલેનો મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આરામદાયક 5-સીટર કાર છે. કારમાં પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પો છે. નવીનતમ BS-VI પેટ્રોલ વર્ઝન હિટ છે જ્યારે ડીઝલ વર્ઝન હજુ પણ BS-IV પર ચાલે છે. ફ્યુલ મોરચે તદ્દન ઈકોનોમિકલ આ કાર તમને પ્રતિ લિટર 20-27 કિમીની એવરેજ આપે છે. જો તમે એવી વ્યક્તિ છો કે જે પોતાની કાર માટે વધુ બોલ્ડ લુક અને ફીલ પસંદ કરો છો, તો મારુતિ બલેનો તમારા માટે એકદમ પરફેક્ટ છે.
મારુતિ સુઝુકી બલેનો તમારા રોજિંદા સફરમાં નવો અંદાજ લાવે છે. તે હાલમાં ચાર વિકલ્પોમાં ઉપલબ્ધ છે: સિગ્મા, ડેલ્ટા, ઝેટા અને આલ્ફા. તેણે માત્ર લૂક જ ફીલ નહિ પરંતુ પરંતુ તેના વિવિધ કલર વેરિઅન્ટ અને શાનદાર પરફોર્મન્સને આધારે મિડલ સેગમેન્ટ કારની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તમે મારુતિ સુઝુકી બલેનો પર્લ આર્ક્ટિક વ્હાઇટ, નેક્સા બ્લુ, ફોનિક્સ રેડ, ઓટમ ઓરેન્જ, મેગ્મા ગ્રે અને પ્રીમિયમ સિલ્વરમાં મેળવી શકો છો.
મારુતિ બલેનોના દરેક મોડલમાં બમ્પર, વિશાળ સેન્ટર, દરેક બાજુએ એર-ડેમ અને એર-ડક્ટ સાથે નવા સુધારેલા ફીચર્સ છે. તેનું ઈન્ટિરિયર કાળા અને વાદળી બંને કોમ્બિનેશન સાથે આવે છે.
એકદમ નવી લેટેસ્ટ મારુતિ બલેનો સ્ટાન્ડર્ડ તરીકે રિયર પાર્કિંગ સેન્સર ઓફર કરે છે. કારના આ સેગમેન્ટમાં અન્ય સલામતી સુવિધાઓમાં EBD સાથે ABS, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એક રીઅરવ્યુ કેમેરા, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર અને LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સનો સમાવેશ થાય છે. મારુતિ બલેનોમાં 7 ઇંચની સ્લીક સ્ક્રીન ડિસ્પ્લે પણ છે. તે પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટનો સાથે Apple CarPlay અને Android બંને સાથે સુસંગત છે. કેટલીક અન્ય આકર્ષક સુવિધાઓમાં કીલેસ એન્ટ્રી અને ઓટો ક્લાઈમેટ કંટ્રોલનો સમાવેશ થાય છે.
ચકાસો : મારુતિ કાર ઈન્શ્યુરન્સ વિશે વધુ જાણો
વેરિઅન્ટ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
સિગ્મા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ |
રૂ. 5.58 લાખ |
ડેલ્ટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ |
રૂ. 6.36 લાખ |
સિગ્મા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ |
રૂ. 6.73 લાખ |
ઝેટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ |
રૂ. 6.97 લાખ |
ડ્યુઅલ જેટ ડેલ્ટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ |
રૂ. 7.25 લાખ |
ડેલ્ટા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ |
રૂ. 7.51 લાખ |
આલ્ફા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ |
રૂ. 7.58 લાખ |
ડેલ્ટા સીવીટી 1197 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ |
રૂ. 7.68 લાખ |
ડ્યુઅલ જેટ ઝેટા 1197 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ |
રૂ. 7.86 લાખ |
ઝેટા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ |
રૂ. 8.12 લાખ |
ઝેટા સીવીટી 1197 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ |
રૂ. 8.29 લાખ |
આલ્ફા ડીઝલ 1248 સીસી, મેન્યુઅલ, ડીઝલ |
રૂ. 8.73 લાખ |
આલ્ફા સીવીટી 1197 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ |
રૂ. 8.9 લાખ |