જાવા બાઇક ઇન્સ્યોરન્સ

usp icon

9000+ Cashless

Network Garages

usp icon

96% Claim

Settlement (FY24-25)

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
Disclaimer:Tata Capital Limited (“TCL”) registered with IRDAI (License No. CA0896, valid till 21-Jan-2027), acts as a Corporate Agent “Composite” for Go Digit General Insurance Limited. Please note that, TCL does not underwrite the risk or act as an insurer. For more details on the risk factors, terms and conditions please read sales brochure carefully of the Insurance Company before concluding the sale. Participation to buy insurance is purely voluntary.

The Registered office of TCL is Tata Capital Limited, 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam, Marg, Lower Parel, Mumbai-400013.
The Registered Office of Go Digit: Go Digit General Insurance Limited, 1st Floor, Fairmont, Hiranandani Business Park, Powai, Mumbai – 400076.
background-illustration

જાવા એનર્જી બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઇન મેળવો / રિન્યૂ કરાવો

ફ્રાંટીસેક જેનેસેકે વર્ષે 1929માં પ્રાગ અને ચેકોસ્લોવાકિયામાં મોટરસાયકલ અને મોપેડ મેન્યુફેક્ચર્ર જાવાની સ્થાપના કરી હતી. વર્ષ 1950ના દાયકામાં તે ટોચના મોટરસાઇકલ મેન્યુફેક્ચર્સ પૈકીનું એક હતું, જેણે 120થી વધુ દેશોમાં 350 મોડલની નિકાસ કરી હતી.

વધુમાં, વર્ષ 1960માં, મૈસૂર સ્થિત ભારતીય મોટરસાઇકલ કંપની, આઇડલ જાવા ઇન્ડિયા લિમિટેડ એ ભારતીય કોમ્યુટર માર્કેટમાં લાઇસન્સવાળી જાવા મોટરસાઇકલ રજૂ કરી. કંપનીએ વર્ષ 1996માં તેનું ઉત્પાદન બંધ કર્યું હોવા છતાં, કેટલીક પેટાકંપનીઓ હજુ પણ જાવા મોટરસાયકલનું પ્રોડક્શન કરે છે.

જો કે, જો તમે આ બાઇકના ઇન્ડિયન વર્ઝનના માલિક છો, તો તમારે જાણવું જ જોઇએ કે તમારી બાઇકને ભારે નુકસાન થાય તેવા ઘણા કિસ્સાઓ હોઈ શકે છે. આવી પરિસ્થિતિઓ દરમિયાન, નુકસાનનું રિપેરિંગ કરવા માટે તમારે ખર્ચ કરવો પડશે.

આને ધ્યાનમાં રાખીને, ભારતીય ઇન્સ્યોરન્સ કંપનીઓ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ઑફર કરે છે જે કવરેજ બેનેફિટ્સની રેન્જ શ્રેણી સાથે આવે છે. નીચેનો વિભાગ જાવા બાઇક ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ અને તેના ફાયદાઓ બાબતે બધું આવરી લે છે.

Read More

જાવા બાઇક ઇન્સ્યોરન્સમાં શેનો સમાવેશ થાય છે

Bike-insurance-damaged

અકસ્માત

અકસ્માત દરમિયાન સામનો કરવામાં આવતા સામાન્ય નુકસાન

Bike Theft

ચોરી

કમનસીબે જો તમારી બાઇક અથવા સ્કૂટર ચોરાઈ જાય

Car Got Fire

આગ લાગવી

આગ લાગવાથી સામનો કરવામાં આવતા સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આફતો

વિવિધ કુદરતી પ્રકોપને કારણે થતું નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડેન્ટ

એવા સમયે જ્યારે તમે તમારી જાતને ખૂબ જ ખરાબ રીતે ઇજા થઇ હોય

Third Party Losses

થર્ડ પાર્ટી લોસ

જ્યારે તમારી બાઇકની ક્રિયાઓથી કોઈને અથવા કંઈક નુકસાન થાય

કઇ બાબતોનો સમાવેશ થતો નથી

તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ આઘાત લાગે નહીં. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:

 

થર્ડ-પાર્ટી પોલિસી હોલ્ડર માટેનું ઓન-ડેમેજીસ

થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

 

નશો કરીને અથવા લાઇસન્સ વગર વાહન ચલાવવું

તમે નશાની હાલતમાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વિના બાઇક ચલાવી રહ્યાં હોવ તેવા સંજોગોમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને આવરી લેશે નહીં.

 

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તેવી પરિસ્થિતિઓમાં તમારા ક્લેઈમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 

પરિણામી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

 

કોઇ પણ પ્રકારની બેદરકારી

કોઈપણ પ્રકારની બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)

 

એડ-ઓન્સ ખરીદી નહીં

કેટલીક પરિસ્થિતિઓને ઍડ-ઑન્સમાં આવરી લેવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે નહીં. તમારે ડિજિટનો જાવા બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

 

તમારે ડિજીટ જાવા બાઇક વીમો શા માટે ખરીદવો જોઈએ?

Cashless Repairs

કેશલેસ રિપેરિંગ

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 4400+ કેશલેસ નેટવર્ક ગેરેજ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન સમર્થિત સેલ્ફ ઇન્સ્પેક્શન

સ્માર્ટફોન સમર્થિત સેલ્ફ – ઇન્સ્પેક્શન પ્રક્રિયા મારફતે તાત્કાલિક અને પેપરલેસ ક્લેઈમની પ્રક્રિયા

Super-fast Claims

સુપર- ફાસ્ટ ક્લેઈમ્સ

ટુ- વ્હીલરના ક્લેઈમ માટે પતાવટનો સરેરાશ સમયગાળ 11 દિવસનો છે

Customize your Vehicle IDV

તમારા વ્હિકલ IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDV ને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 મદદ

રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ 24*7 કોલની સુવિધા

તમારી જરૂરિયાતોને અનુરૂપ બાઇક ઇન્સ્યોરન્સના પ્લાન્સ

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારો પૈકીનો એક છે; જેમાં માત્ર થર્ડ- પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને નુકસાનને આવરી લેવામાં આવે છે.

 

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ બાઇક ઇન્સ્યોરન્સ ના સૌથી મોંઘા પ્રકારો પૈકીનો એક છે જે થર્ડ - પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની બાઇકને થતા નુકસાનને પણ આવરી લે છે.

 

થર્ડ પાર્ટી

સર્વાગ્રહી

×
×
×
×
×
×

કેવી રીતે ક્લેઈમ દાખલ કરશો?

! તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

Report Card

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો!

ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચો

જાવા મોટરસાઇકલનો સંક્ષિપ્ત ઇતિહાસ

શા માટે તમારે તમારા જાવા ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે ડિજીટ પસંદ કરવું જોઈએ?

શા માટે તમારે જાવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી જોઈએ

ભારતમાં જાવા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન લેવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો