hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ઈન્કમટેક્ષ એક્ટની સેક્શન 80DDB

80DDB ડિડક્શન: કોણ તેનો લાભ લઈ શકે છે?

80DDB રોગોનું લિસ્ટ: રોગનું નામ જેની સામે તમે ડિડક્શન માટે ક્લેમ કરી શકો છો

સેક્શન 80DDB હેઠળ ડિડક્શન માટે ક્લેમ કેવી રીતે કરવો?

તમારી 80DDB ડિડક્શન માટે ક્લેમ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

તમે કોની પાસેથી તે મેળવી શકો છો તે જાણવા માટે નીચેના કોષ્ટક પર એક નજર નાખો:

[1]

રોગ

સર્ટીફિકેટ

ન્યુરોલોજીકલ રોગ

ન્યુરોલોજીસ્ટનું પ્રિસ્ક્રિપ્શન (ન્યુરોલોજીમાં ડોક્ટરેટ ઓફ મેડિસિન અથવા કોઈપણ સમકક્ષ ડિગ્રી)

ગંગંભીર મૂત્રપિંડ સંબંધી સમસ્યાઓ

નેફ્રોલોજિસ્ટનું પ્રિસ્ક્રિપ્શન (નેફ્રોલોજીમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન અથવા અન્ય સમકક્ષ ડિગ્રી). અથવા તો, યુરોલોજિસ્ટ પાસેથી પ્રિસ્ક્રિપ્શન (માસ્ટર ઓફ ચિરુર્ગી અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)

જીવલેણ કેન્સર

ઓન્કોલોજિસ્ટનું પ્રિસ્ક્રિપ્શન (ઓન્કોલોજીમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)

હેમેટોલોજીકલ ડિસઓર્ડર (થેલેસેમિયા અને હિમોફીલિયા)

નિષ્ણાતનું પ્રિસ્ક્રિપ્શન (હિમેટોલોજીમાં ડોક્ટરેટ ઑફ મેડિસિન ડિગ્રી અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)

એડ્સ(AIDS)

ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન (જનરલ અથવા ઇન્ટરનલ મેડીસીનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અન્ય સમકક્ષ ડિગ્રી)

નોંધ: મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ ઉપર જણાવેલ મેડિકલ ડિગ્રીઓને માન્યતા આપવી જોઈએ.

80DDB માટે ફોર્મ કેવી રીતે ભરવું?

 

80DDB હેઠળ ડિડક્શન સંપૂર્ણપણે ડીપેન્ડન્ટની ઉંમર પર આધારિત છે કે જેના પર તમે મેડિકલ એક્સ[પેન્સ કર્યો છે. તો ચાલો ઉંમરની કેટેગરી પર એક નજર કરીએ:

કેટેગરી

ઉંમરનું વર્ણન

સિનિયર

સિનિયર તરીકે વર્ગીકૃત કરાયેલી વ્યક્તિઓ ભારતીય નિવાસી છે અને આપેલ વર્ષમાં 60 વર્ષ કે તેથી વધુ છે.

સુપર સિનિયર

સુપર સિનિયર સીટીઝન એવા ભારતીય રહેવાસીઓ છે જેમની ઉંમર આપેલ વર્ષમાં 80 વર્ષ કે તેથી વધુ છે.

ટેક્સ ડિડક્શનની મહત્તમ લિમિટ વાસ્તવિક ચૂકવેલ મેડિકલ એક્સપેન્સ અથવા ₹40,000 બેમાંથી જે પ્રથમ આવે તે છે. આને ધ્યાનમાં લેતા, ડિડક્શનની રકમ નીચે મુજબ છે:

ઉંમર

80DDB ડિડક્શનની રકમ

60 વર્ષથી ઓછા

₹40,000 અથવા વાસ્તવિક મેડિકલ એક્સપેન્સ, જે ઓછું હોય તે

60 વર્ષ અથવા તેથી વધુ

₹1,00,000 અથવા વાસ્તવિક મેડિકલ એક્સપેન્સ, જે ઓછું હોય

80 વર્ષ અથવા તેથી વધુ

₹1,00,000 અથવા વાસ્તવિક મેડિકલ એક્સપેન્સ, જે ઓછું હોય

એમ્પ્લોયર અથવા ઇન્સ્યોરર દ્વારા વળતરની રકમ દ્વારા ઘટાડો

ઉદાહરણ: જો તમારા એમ્પ્લોયર અથવા ઇન્સ્યોરર મેડિકલ એક્સપેન્સ રીઇમ્બર્સ કરે છે, તો તે ક્રેડિટ 80DDB ડિડક્શન એડજસ્ટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹60,000 નો મેડિકલ એક્સપેન્સ ઉઠાવો છો, તો તમે ₹40,000 ની ટેક્સની છૂટ માટે ક્લેમ કરી શકો છો. પરંતુ, ધારો કે તમારા ઇન્સ્યોરર ઉલ્લેખિત રોગો માટે ₹30,000 મેડિકલ એક્સપેન્સની રીઇમ્બર્સ કરે છે. પછી, તમે સેક્શન 80DDB ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ માત્ર ₹10,000ના ડિડક્શન માટે ક્લેમ કરી શકો છો.

યાદ રાખો, જો રીઇમ્બર્સ્મન્ટ ₹40,000 ની અનુમતિપાત્ર રકમ કરતાં વધી જાય, તો તમે ટેક્સ ડિડક્શનનો આનંદ માણી શકતા નથી. જો કે, જો ડીપેન્ડન્ટ સિનિયર સીટીઝન હોય, તો તમે ₹1,00,000 ની ટેક્સની છૂટનો આનંદ માણી શકો છો.

[સ્ત્રોત]

બોટમ લાઈન

વારંવાર પૂછાતા પ્રશ્નો