hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

જો આઇટીઆર ફાઇલ ન થાય તો શું થશે?

નાણાકીય વર્ષ 2022-23 અને આકરણી વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે:

ટેક્સ પેયર કેટેગરી

ટેક્સ ફાઇલિંગ માટેની નિયત તારીખ - નાણાકીય વર્ષ 2022-23

વ્યક્તિગત/હિંદુ અવિભાજિત કુટુંબ/AOP/BOI (કોઇ ઓડિટ જરૂરી નથી)

31મી જુલાઇ 2023

ઓડિટની જરૂર હોય તેવા બિઝનેસ

31મી ઓક્ટોબર 2023

ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટની જરૂર હોય તેવા બિઝનેસ

30મી નવેમ્બર 2023

સુધારેલ આઇટીઆર

31મી ડિસેમ્બર 2023

વિલંબિત/મોડું આઇટીઆર

31મી ડિસેમ્બર 2023

16 જુલાઇ, 2023 સુધી આ તારીખોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. નાણાંકીય વર્ષ 2023-24ની તારીખો હજુ જાહેર થવાની બાકી છે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સના હપ્તા ભરવા માટેની તારીખો કઈ છે?

નાણાકીય વર્ષના અંતે ઇન્કમ ટેક્સ તરીકે લંપસમ રકમ ચૂકવવાને બદલે, ટેક્સ પેયર જેમ-જેમ કમાણી થાય તેમ-તેમ હપ્તાના સ્વરૂપમાં અગાઉથી ટેક્સ ચૂકવવાનું પસંદ કરી શકે છે. આ એડવાન્સ ટેક્સ કહેવાય છે.

એડવાન્સ ટેક્સની ચુકવણી માટેની નિયત તારીખો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવે છે, જે નીચે મુજબ છે:

નાણાકીય વર્ષ 2023-24 માટેની એડવાન્સ ટેક્સ ફાઇલિંગની નિયત તારીખો

અનુપાલનની પ્રકૃતિ/કોમ્પલાયન્સ પદ્ધતિ

ભરવાપાત્ર ટેક્સ

15મી જૂન 2023

પ્રથમ હપ્તો

ટેક્સ લાયાબિલિટીના 15%

15મી સપ્ટેમ્બર 2023

બીજો હપ્તો

ટેક્સ લાયાબિલિટીના 45%

15મી ડિસેમ્બર 2023

ત્રીજો હપ્તો

ટેક્સ લાયાબિલિટીના 75%

15મી માર્ચ 2024

ચોથો હપ્તો

ટેક્સ લાયાબિલિટીના 100%

15મી માર્ચ 2024 [સ્ત્રોત]

અનુમાનિત યોજના/સ્કીમ

ટેક્સ લાયાબિલિટીના 100%

આઇટીઆર ફાઇલ કરવાનું મહત્વ શું છે?

આઇટીઆર ફાઇલ થયેલ છે કે નહી તે કેવી રીતે તપાસવું?

ઇન્કમ ટેક્સ ન ફાઇલ કરવાના પરિણામો

જો હું તારીખ ચૂકી જઉ તો શું કોઇ ચાર્જ અને પેનલ્ટી છે?

જો પાછલા વર્ષો માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવામાં ન આવે તો શું?

શું તેના માટે કોઇ ચાર્જિસ અને પેનલ્ટી છે?

આઇટીઆર ફાઇલ ન કરવાના પરિણામો વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો