ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ

ઑટો રિક્ષા માટે કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

તેનું નામ સૂચવે છે તે પ્રમાણે, ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ એ ભારતમાં થ્રી-વ્હીલરની સુરક્ષા અને જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે રચાયેલ કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સની પૉલિસીનો એક પ્રકાર છે. તમામ ઑટોના માલિકો માટે થર્ડ-પાર્ટીની જવાબદારીઓથી આર્થિક રીતે રક્ષણ આપવા માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી ઓટો રિક્ષા ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે અને અકસ્માતો, અથડામણ, કુદરતી આફતો, આગ અને આવી અન્ય દુર્ઘટનાને કારણે થતા પોતાના નુકસાનને કવર કરવા માટે એક કોમ્પ્રિહેન્સીવ ઑટો રિક્ષા પૉલિસી હોવી વધુ સારી છે.

ડિજીટ ઈન્સ્યોરન્સ ઑટો માલિકોને આવી બંને પૉલિસીઓ પોસાય તેવી અને કસ્ટમાઈઝ્ડ પ્રીમિયમ કિંમતો પર પ્રદાન કરે છે.

મારે શા માટે ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

  • જો તમે અથવા તમારી સંસ્થા ઑટો-રિક્ષાની માલિકી ધરાવો છો, તો કાયદા દ્વારા ઓછામાં ઓછી એક લાયબિલિટી ઓન્લી પૉલિસી ખરીદવી ફરજિયાત છે. જો તમારી રિક્ષા થર્ડ-પાર્ટીની મિલકત, વ્યક્તિ અથવા વાહનને નુકસાન અને ખોટ પહોંચાડે છે તો આ પૉલિસી તમને અને તમારા વ્યવસાયને નાણાકીય રીતે કવર કરી લેશે.
  • જો તમે તમારા વ્યવસાયના પ્રાથમિક ભાગ તરીકે તમારી ઑટો રિક્ષાનો ઉપયોગ કરો છો, તો સ્ટાન્ડર્ડ અથવા કોમ્પ્રિહેન્સીવ પેકેજ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે તમારી ઓટો અને તેના માલિક-ડ્રાઈવરને કુદરતી આફતો, અકસ્માતો, આગ, ચોરી અને દૂષિત કૃત્યો, અન્ય અણધાર્યા સંજોગો, આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે થતા કોઈપણ નુકસાનથી બચાવશે.
  • માન્ય ઇન્સ્યોરન્સ સાથે આવતી ઑટો-રિક્ષા તમારા ગ્રાહકો/મુસાફરોને પણ ખાતરી આપે છે કે તમે એક જવાબદાર વ્યવસાય ધરાવો છો અને તમારા કામ પ્રત્યે ગંભીર છો.
  • ઇન્સ્યોરન્સ ધરાવતી ઑટો-રિક્ષા એ સુનિશ્ચિત કરે છે કે તમારા વ્યવસાયને કોઈ બિનઆયોજિત નુકસાન અથવા ડાઉનટાઇમનો સામનો કરવો ન પડે, જેનો અર્થ છે કે તમે તમારા વ્યવસાયના અન્ય પાસાઓ માટે તમારા પૈસા અને સમયને ખર્ચી શકો છો.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સને શા માટે ખરીદવો જોઈએ?

એક ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

શું કવર થતું નથી?

તમારા ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ મહત્વનું છે જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો પહોંચે નહીં. અહીં આવી કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે:

થર્ડ-પાર્ટી પૉલિસી ધારક માટે પોતાનું નુકસાન

જો એક થર્ડ-પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી હોય તો તેવા કિસ્સામાં, પોતાના વ્હીકલને પહોંચતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.

નશામાં અથવા લાઇસન્સ વિના સવારી

જો ઇન્સ્યોર્ડ ઑટો-રિક્ષાના માલિક-ડ્રાઇવર નશામાં હોય અથવા માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા હોય

ફાળો આપનાર બેદરકારી

માલિક-ડ્રાઈવરની ફાળો આપનાર બેદરકારીને કારણે થયેલ કોઈપણ નુકસાન (જેમ કે હાલમાં પૂર હોય ત્યારે વાહન ચલાવવું)

પરિણામી નુકસાન

કોઈપણ એવું નુકસાન કે જે અકસ્માત/કુદરતી આફત વગેરેનું સીધું પરિણામ નથી.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સની ચાવીરૂપ સુવિધાઓ

ચાવીરૂપ સુવિધા ડિજિટને લીધે લાભ
ક્લેઇમની પ્રક્રિયા પેપરલેસ ક્લેઇમ
ગ્રાહક સહાય 24x7 સહાય
વધારાનું કવરેજ PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાતો અને ફરજિયાત ડિડક્ટિબલ્સ, વગેરે
થર્ડ-પાર્ટીને નુકસાન વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી

ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સના પ્રકાર

તમારા થ્રી-વ્હીલરની જરૂરિયાતના આધારે, અમે મુખ્યત્વે બે પૉલિસી ઓફર કરીએ છીએ. જો કે, કોઈપણ કોમર્શિયલ વાહનના જોખમ અને વારંવાર ઉપયોગને ધ્યાનમાં લઈને, સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે જે તમારી રિક્ષા અને માલિક-ડ્રાઈવરને પણ આર્થિક રીતે સુરક્ષિત કરશે.

લાયબિલિટી ઓન્લી સ્ટાન્ડર્ડ પેકેજ

કોઈપણ થર્ડ-પાર્ટીની વ્યક્તિ અથવા મિલકતને તમારી ઑટો રિક્ષા દ્વારા થતું નુકસાન

×

થર્ડ-પાર્ટીના વાહનને તમારી ઑટો રિક્ષાના કારણે થતું નુકસાન

×

કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે તમારી પોતાની ઑટો રિક્ષાને થતું નુકસાન અથવા ખોટ

×

માલિક-ડ્રાઇવરને ઈજા / તેનું મૃત્યુ

If the owner-driver doesn’t already have a Personal Accident cover in his name

×
Get Quote Get Quote

કેવી રીતે ક્લેઇમ કરવો?

અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો

અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પૉલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને ઇન્સ્યોર્ડ વ્યક્તિનો/કોલરનો સંપર્ક નંબર તમારી પાસે તૈયાર રાખો.

ડિજિટ ઇન્સ્યોરન્સના ક્લેઇમને કેટલી ઝડપથી સેટલ કરવામાં આવે છે? તમે જ્યારે તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલી રહ્યાં હોવ ત્યારે તમારા મગજમાં આ પ્રશ્ન સૌથી પહેલાં આવવો જોઈએ. સારૂં છે કે તમે તેવું કરી રહ્યાં છો! ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે

વિકાસ થપ્પા
★★★★★

ડિજીટ ઇન્સ્યોરન્સ સાથે મારા વ્હીકલ ઇન્સ્યોરન્સની પ્રક્રિયા કરતી વખતે મને અદ્ભુત અનુભવ થયો હતો. તે યોગ્ય ટેકનોલોજીથી સજ્જ ગ્રાહકને અનુકૂળ છે. કોઈપણ વ્યક્તિને શારીરિક રીતે મળ્યા વિના પણ 24 કલાકની અંદર ક્લેઇમને રિસ્ટોર કરવામાં આવ્યો. ગ્રાહક કેન્દ્રોએ મારા કૉલ્સને સારી રીતે હેન્ડલ કર્યા. શ્રી રામરાજુ કોંધાના, કે જેમણે આ કેસને ઉત્તમ રીતે હેન્ડલ કર્યો હતો, તેમને મારી વિશેષ પ્રશંસા મળે છે.

વિક્રાંત પરાશર
★★★★★

ખરેખર એક ફેબ ઇન્સ્યોરન્સ કંપની કે જેણે ઉચ્ચતમ idv મૂલ્ય જાહેર કર્યું છે અને સ્ટાફ સાથે સંપૂર્ણપણે સંતુષ્ટ છું અને ખાસ કરીને શ્રેય યુવેસ ફરખુનને જાય છે કે જેમણે મને વિવિધ ઑફર્સ અને લાભો વિશે સમયસર જણાવેલું જે મને ફક્ત ડિજિટ પાસેથી જ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવા દોરવણી કરે છે. મેં મારા બીજા વાહનની પૉલિસી ડિજિટ ઈન્સ્યોરન્સમાંથી ખરીદવાનું નક્કી કર્યું છે માત્ર ખર્ચ-સંબંધિત અને સેવા-સંબંધિત ઘણા પરિબળોની વિશિષ્ટતા છે.

સિદ્ધાર્થ મૂર્તિ
★★★★★

ગો-ડિજિટમાંથી મારો 4થો વ્હીકલ ઇન્સ્યોરન્સ ખરીદવાનો સારો અનુભવ હતો. સુશ્રી પૂનમ દેવીએ પૉલિસીને સારી રીતે સમજાવી, સાથે સાથે તેઓ જાણતા હતા કે ગ્રાહકની તેમની પાસેથી શું અપેક્ષા છે અને મારી જરૂરિયાતો અનુસાર ભાવ આપ્યા. અને ઑનલાઈન પેમેન્ટ કરવા માટે મુશ્કેલી ન હતી. આ જલદી કરાવવા બદલ પૂનમનો ખાસ આભાર. આશા છે કે ગ્રાહક સંબંધ ટીમ દિવસેને દિવસે વધુ સારી થતી જશે!! ચીયર્સ.

Show all Reviews

ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

ડિજીટ દ્વારા આપવામાં આવતા ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પ્લાનમાં કયા પ્રકારની રિક્ષાઓને આવરી લેવામાં આવે છે?

ડિજીટની કોમર્શિયલ વ્હીકલ પેકેજ પૉલિસી હેઠળ, અમે તમામ પ્રકારની ઓટોરિક્ષાઓને આવરી લઈએ છીએ જેમ કે: પેટ્રોલ/ડીઝલથી ચાલતી ઑટોરિક્ષાઃ ભારતમાં શહેરી પરિવહનના સૌથી સામાન્ય માધ્યમોમાંનું એક, આ તમારી સામાન્ય TVS અને બજાજ ઑટોરિક્ષા છે જે તમે સમગ્ર શહેરમાં જુઓ છો. · ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા: થ્રી-વ્હીલર ફેમિલીનો સંબંધી નવોદિત, ઇ-ઓટોરિક્ષા મુખ્યત્વે ઇલેક્ટ્રિક મોટર્સ/સોલર પેનલ અથવા બેટરી દ્વારા ચલાવવામાં આવે છે, અન્ય રિક્ષાઓ કે જે પેટ્રોલ અને ડીઝલ પર ચાલે છે તેનાથી વિપરીત.

ડિજીટની કોમર્શિયલ વ્હીકલ પેકેજ પૉલિસી હેઠળ, અમે તમામ પ્રકારની ઓટોરિક્ષાઓને આવરી લઈએ છીએ જેમ કે:

  • પેટ્રોલ/ડીઝલથી ચાલતી ઑટોરિક્ષાઃ ભારતમાં શહેરી પરિવહનના સૌથી સામાન્ય માધ્યમોમાંનું એક, આ તમારી સામાન્ય TVS અને બજાજ ઑટોરિક્ષા છે જે તમે સમગ્ર શહેરમાં જુઓ છો.
  • · ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા: થ્રી-વ્હીલર ફેમિલીનો સંબંધી નવોદિત, ઇ-ઓટોરિક્ષા મુખ્યત્વે ઇલેક્ટ્રિક મોટર્સ/સોલર પેનલ અથવા બેટરી દ્વારા ચલાવવામાં આવે છે, અન્ય રિક્ષાઓ કે જે પેટ્રોલ અને ડીઝલ પર ચાલે છે તેનાથી વિપરીત.

શું ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ ફરજિયાત છે?

હા, ભારતમાં મોટર વાહન અધિનિયમ મુજબ, તમામ વાહનો માટે ઓછામાં ઓછી એક લાયબિલિટી ઓન્લી પૉલિસી હોવી ફરજિયાત છે. આના વિના ભારતમાં ઓટો રિક્ષા ચલાવવી ગેરકાયદેસર ગણાશે.    જો કે, તમે જો તમારી ઓટો રિક્ષાનો ઉપયોગ આવકના પ્રાથમિક સ્ત્રોત તરીકે અથવા વ્યવસાયના ભાગ રૂપે કરી રહ્યાં છો, તો સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસી રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે માત્ર તમારી ઓટો રિક્ષા દ્વારા થર્ડ પાર્ટીને થતાં નુકસાનને જ આવરી લેતું નથી. પરંતુ, તમારા પોતાના વાહન અને માલિક-ડ્રાઈવરને થતાં નુકસાન માટે પણ કવર પૂરૂં પાડે છે.

હા, ભારતમાં મોટર વાહન અધિનિયમ મુજબ, તમામ વાહનો માટે ઓછામાં ઓછી એક લાયબિલિટી ઓન્લી પૉલિસી હોવી ફરજિયાત છે. આના વિના ભારતમાં ઓટો રિક્ષા ચલાવવી ગેરકાયદેસર ગણાશે.

   જો કે, તમે જો તમારી ઓટો રિક્ષાનો ઉપયોગ આવકના પ્રાથમિક સ્ત્રોત તરીકે અથવા વ્યવસાયના ભાગ રૂપે કરી રહ્યાં છો, તો સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસી રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે માત્ર તમારી ઓટો રિક્ષા દ્વારા થર્ડ પાર્ટીને થતાં નુકસાનને જ આવરી લેતું નથી. પરંતુ, તમારા પોતાના વાહન અને માલિક-ડ્રાઈવરને થતાં નુકસાન માટે પણ કવર પૂરૂં પાડે છે.

ઓટો રીક્ષા ઇન્સ્યોરન્સ ખરીદવો/રિન્યૂ કરવો એ શા માટે મહત્વનું છે?

તમારા રોજિંદા વ્યવસાયને કોઈપણ નાના કે મોટા અકસ્માત, અથડામણ અને કુદરતી આફતને કારણે થતા નુકસાનથી બચાવવા માટે. કોઈપણ થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને મુશ્કેલીઓથી પોતાને બચાવવા માટે; કાયદા મુજબ, ભારતમાં ઓટો સહિત દરેક વાહનની ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી પૉલિસી હોવી જ જોઈએ. તમારા મુસાફરોની સલામતીની ખાતરી કરવા માટે. જો તમે કોમ્પ્રીહેન્સિવ ઓટોરિક્ષા ઇન્સ્યોરન્સ લો છો તો તમે અમારા પેસેન્જર કવરને પણ પસંદ કરી શકો છો. આ સુનિશ્ચિત કરશે કે તમારી ઑટો અને તેના મુસાફરો બંને સુરક્ષિત છે.

  • તમારા રોજિંદા વ્યવસાયને કોઈપણ નાના કે મોટા અકસ્માત, અથડામણ અને કુદરતી આફતને કારણે થતા નુકસાનથી બચાવવા માટે.
  • કોઈપણ થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને મુશ્કેલીઓથી પોતાને બચાવવા માટે; કાયદા મુજબ, ભારતમાં ઓટો સહિત દરેક વાહનની ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી પૉલિસી હોવી જ જોઈએ.
  • તમારા મુસાફરોની સલામતીની ખાતરી કરવા માટે. જો તમે કોમ્પ્રીહેન્સિવ ઓટોરિક્ષા ઇન્સ્યોરન્સ લો છો તો તમે અમારા પેસેન્જર કવરને પણ પસંદ કરી શકો છો. આ સુનિશ્ચિત કરશે કે તમારી ઑટો અને તેના મુસાફરો બંને સુરક્ષિત છે.

ઓટો રિક્ષા ઇન્સ્યોરન્સ નિયમિત મોટર ઇન્સ્યોરન્સથી કેવી રીતે અલગ છે?

બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, એક ઓટોનો ઉપયોગ મુખ્યત્વે વ્યાપારી હેતુઓ માટે કરવામાં આવે છે અને તે એક દિવસમાં સંખ્યાબંધ મુસાફરોને વહન કરે છે. એ ઉપરાંત, ઓટો ઈન્સ્યોરન્સને અન્ય કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સથી જે અલગ બનાવે છે તે એ છે કે તે સામાન્ય રીતે કદમાં નાનો હોય છે અને તેથી ઓછું જોખમ ધરાવે છે. આ જ કારણ છે કે તમે શોધી શકો છો કે ઑટો રિક્ષા માટેનો કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ એ એક ટ્રક અથવા બસ કરતાં ઘણો સસ્તો હશે.

બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, એક ઓટોનો ઉપયોગ મુખ્યત્વે વ્યાપારી હેતુઓ માટે કરવામાં આવે છે અને તે એક દિવસમાં સંખ્યાબંધ મુસાફરોને વહન કરે છે. એ ઉપરાંત, ઓટો ઈન્સ્યોરન્સને અન્ય કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સથી જે અલગ બનાવે છે તે એ છે કે તે સામાન્ય રીતે કદમાં નાનો હોય છે અને તેથી ઓછું જોખમ ધરાવે છે. આ જ કારણ છે કે તમે શોધી શકો છો કે ઑટો રિક્ષા માટેનો કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ એ એક ટ્રક અથવા બસ કરતાં ઘણો સસ્તો હશે.

મારી ઓટો રિક્ષા માટે મારે યોગ્ય કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સને કેવી રીતે પસંદ કરવો જોઈએ?

આજે ઉપલબ્ધ વિકલ્પોની સંખ્યાને જોતાં, એવો ઇન્સ્યોરન્સ પસંદ કરવો મહત્વપૂર્ણ છે કે જે સરળ હોય, વાજબી હોય, તમામ સંભવિત પરિસ્થિતિઓમાં તમને અને તમારા વ્યવસાયને રક્ષણ આપે અને આવરી લે અને સૌથી અગત્યનું, શક્ય તેટલી વહેલી તકે ક્લેઇમની પતાવટ કરવાની બાંયધરી આપે. છેવટે, તે ઇન્સ્યોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે! અહીં કેટલીક ટિપ્સ છે જે તમને તમારા થ્રી-વ્હીલર માટે યોગ્ય મોટર વીમો પસંદ કરવામાં મદદ કરશે: રાઇટ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): IDV એ ઉત્પાદકની ઑટોની એવી વેચાણ કિંમત છે જેનો તમે વીમો લેવા માગો છો (તેના અવમૂલ્યન સહિત). તમારું પ્રીમિયમ આના પર નિર્ભર રહેશે. ઓનલાઈન યોગ્ય ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ શોધતી વખતે, ખાતરી કરો કે તમારું IDV યોગ્ય રીતે જણાવવામાં આવ્યું છે. સેવાના લાભો: 24x7 ગ્રાહક સપોર્ટ અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક જેવી સેવાઓનો વિચાર કરો. જરૂરિયાતના સમયે, આ સેવાઓ ખૂબ મહત્વપૂર્ણ છે. એડ-ઑનની સમીક્ષા કરો: તમારા થ્રી-વ્હીલર માટે યોગ્ય ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે, મહત્તમ લાભો સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ એડ-ઑનનો વિચાર કરો. ક્લેઇમ સેટલ કરવાની ઝડપ: તે કોઈપણ ઇન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમે જાણતા હોવ એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો જે ઝડપથી ક્લેઇમનું સેટલમેન્ટ કરશે. શ્રેષ્ઠ મૂલ્ય: ક્લેઇમ સેટલમેન્ટ અને એડ-ઑન થી લઈને યોગ્ય પ્રીમિયમ અને સેવાઓ પછી; એક એવો ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પસંદ કરો કે જે તમને શ્રેષ્ઠ સંભવિત મૂલ્ય પર તમને જોઈતી હોય તેવી દરેક વસ્તુને સરળતાથી આવરી લે.

આજે ઉપલબ્ધ વિકલ્પોની સંખ્યાને જોતાં, એવો ઇન્સ્યોરન્સ પસંદ કરવો મહત્વપૂર્ણ છે કે જે સરળ હોય, વાજબી હોય, તમામ સંભવિત પરિસ્થિતિઓમાં તમને અને તમારા વ્યવસાયને રક્ષણ આપે અને આવરી લે અને સૌથી અગત્યનું, શક્ય તેટલી વહેલી તકે ક્લેઇમની પતાવટ કરવાની બાંયધરી આપે. છેવટે, તે ઇન્સ્યોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે!

અહીં કેટલીક ટિપ્સ છે જે તમને તમારા થ્રી-વ્હીલર માટે યોગ્ય મોટર વીમો પસંદ કરવામાં મદદ કરશે:

  • રાઇટ ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV): IDV એ ઉત્પાદકની ઑટોની એવી વેચાણ કિંમત છે જેનો તમે વીમો લેવા માગો છો (તેના અવમૂલ્યન સહિત). તમારું પ્રીમિયમ આના પર નિર્ભર રહેશે. ઓનલાઈન યોગ્ય ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ શોધતી વખતે, ખાતરી કરો કે તમારું IDV યોગ્ય રીતે જણાવવામાં આવ્યું છે.
  • સેવાના લાભો: 24x7 ગ્રાહક સપોર્ટ અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક જેવી સેવાઓનો વિચાર કરો. જરૂરિયાતના સમયે, આ સેવાઓ ખૂબ મહત્વપૂર્ણ છે.
  • એડ-ઑનની સમીક્ષા કરો: તમારા થ્રી-વ્હીલર માટે યોગ્ય ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે, મહત્તમ લાભો સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ એડ-ઑનનો વિચાર કરો.
  • ક્લેઇમ સેટલ કરવાની ઝડપ: તે કોઈપણ ઇન્સ્યોરન્સનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમે જાણતા હોવ એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો જે ઝડપથી ક્લેઇમનું સેટલમેન્ટ કરશે.
  • શ્રેષ્ઠ મૂલ્ય: ક્લેઇમ સેટલમેન્ટ અને એડ-ઑન થી લઈને યોગ્ય પ્રીમિયમ અને સેવાઓ પછી; એક એવો ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પસંદ કરો કે જે તમને શ્રેષ્ઠ સંભવિત મૂલ્ય પર તમને જોઈતી હોય તેવી દરેક વસ્તુને સરળતાથી આવરી લે.

ઑનલાઇન ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ ક્વૉટની સરખામણી કરો

ઉપલબ્ધ સૌથી સસ્તો ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પસંદ કરવાનું આકર્ષક હોઈ શકે છે. જો કે, વિવિધ ઓટો ઇન્સ્યોરન્સ ક્વૉટની સરખામણી કરતી વખતે, તેની સેવાના લાભો અને ક્લેઇમ સેટલમેન્ટના સમયગાળા જેવા પરિબળોને ધ્યાનમાં લો. તમારા થ્રી-વ્હીલર અને વ્યવસાયને તમામ અવરોધો સામે સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે: સેવાના લાભો: મહાન સેવાઓ મુશ્કેલીના સમયે ખરેખર મહત્વ ધરાવે છે. દરેક ઇન્સ્યોરન્સ કંપની જે ઓફર કરે છે તે સેવાઓનું મૂલ્યાંકન કરવાની ખાતરી કરો અને તે મુજબ યોગ્ય પસંદગી કરો. કેટલીક સેવાઓ ડિજીટ ઑફર કરે છે તેમાં 24*7 કસ્ટમર કેર સપોર્ટ અને અન્ય સેવાઓમાં 2500+ ગેરેજ પર કેશલેસ સુવિધાનો સમાવેશ થાય છે. ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ: ઇન્સ્યોરન્સનો સંપૂર્ણ હેતુ તમારા ક્લેઇમનું સેટલમેન્ટ કરાવવાનો છે! તેથી, ખાતરી કરો કે તમે એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો છો કે જે ઝડપી ક્લેઇમ સેટલમેન્ટની ખાતરી આપે છે. ડિજિટના 96% ક્લેઇમને 30 દિવસમાં સેટલ કરવામાં આવે છે! વધુમાં, અમારી પાસે ઝીરો-હાર્ડકોપી પોલિસી છે, જેનો અર્થ છે કે અમે માત્ર સોફ્ટ કોપી માટે જ કહીએ છીએ. બધું પેપરલેસ, ઝડપી અને મુશ્કેલી-મુક્ત છે! તમારું IDV તપાસો: ઘણા બધા ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ ઑનલાઈન ક્વૉટ ઓછા IDV (ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ) ધરાવતાં હશે, એટલે કે ઉત્પાદકની થ્રી-વ્હીલરની વેચાણ કિંમત. જ્યારે IDV તમારા પ્રીમિયમને અસર કરે છે, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે સેટલમેન્ટ સમયે તમને તમારો યોગ્ય ક્લેઇમ મળે. ચોરી અથવા નુકસાન દરમિયાન તમે જે છેલ્લી વસ્તુ ઇચ્છો છો તે એ છે કે તમારું IDV ઓછું હતું/ખોટી કિંમતે હતી! ડિજીટ પર, અમે તમને તમારી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીને ઑનલાઈન ખરીદતી વખતે તમારું IDV સેટ કરવાનો વિકલ્પ આપીએ છીએ. શ્રેષ્ઠ મૂલ્ય: છેલ્લે, એક ઓટો ઇન્સ્યોરન્સ પસંદ કરો જે તમને તે બધાનું યોગ્ય સંયોજન આપે. યોગ્ય કિંમત, સેવાઓ અને અલબત્ત, ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ!

ઉપલબ્ધ સૌથી સસ્તો ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ પસંદ કરવાનું આકર્ષક હોઈ શકે છે. જો કે, વિવિધ ઓટો ઇન્સ્યોરન્સ ક્વૉટની સરખામણી કરતી વખતે, તેની સેવાના લાભો અને ક્લેઇમ સેટલમેન્ટના સમયગાળા જેવા પરિબળોને ધ્યાનમાં લો.

તમારા થ્રી-વ્હીલર અને વ્યવસાયને તમામ અવરોધો સામે સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે:

  • સેવાના લાભો: મહાન સેવાઓ મુશ્કેલીના સમયે ખરેખર મહત્વ ધરાવે છે. દરેક ઇન્સ્યોરન્સ કંપની જે ઓફર કરે છે તે સેવાઓનું મૂલ્યાંકન કરવાની ખાતરી કરો અને તે મુજબ યોગ્ય પસંદગી કરો. કેટલીક સેવાઓ ડિજીટ ઑફર કરે છે તેમાં 24*7 કસ્ટમર કેર સપોર્ટ અને અન્ય સેવાઓમાં 2500+ ગેરેજ પર કેશલેસ સુવિધાનો સમાવેશ થાય છે.
  • ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ: ઇન્સ્યોરન્સનો સંપૂર્ણ હેતુ તમારા ક્લેઇમનું સેટલમેન્ટ કરાવવાનો છે! તેથી, ખાતરી કરો કે તમે એવી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો છો કે જે ઝડપી ક્લેઇમ સેટલમેન્ટની ખાતરી આપે છે. ડિજિટના 96% ક્લેઇમને 30 દિવસમાં સેટલ કરવામાં આવે છે! વધુમાં, અમારી પાસે ઝીરો-હાર્ડકોપી પોલિસી છે, જેનો અર્થ છે કે અમે માત્ર સોફ્ટ કોપી માટે જ કહીએ છીએ. બધું પેપરલેસ, ઝડપી અને મુશ્કેલી-મુક્ત છે!
  • તમારું IDV તપાસો: ઘણા બધા ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ ઑનલાઈન ક્વૉટ ઓછા IDV (ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ) ધરાવતાં હશે, એટલે કે ઉત્પાદકની થ્રી-વ્હીલરની વેચાણ કિંમત. જ્યારે IDV તમારા પ્રીમિયમને અસર કરે છે, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે સેટલમેન્ટ સમયે તમને તમારો યોગ્ય ક્લેઇમ મળે. ચોરી અથવા નુકસાન દરમિયાન તમે જે છેલ્લી વસ્તુ ઇચ્છો છો તે એ છે કે તમારું IDV ઓછું હતું/ખોટી કિંમતે હતી! ડિજીટ પર, અમે તમને તમારી કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ પૉલિસીને ઑનલાઈન ખરીદતી વખતે તમારું IDV સેટ કરવાનો વિકલ્પ આપીએ છીએ.
  • શ્રેષ્ઠ મૂલ્ય: છેલ્લે, એક ઓટો ઇન્સ્યોરન્સ પસંદ કરો જે તમને તે બધાનું યોગ્ય સંયોજન આપે. યોગ્ય કિંમત, સેવાઓ અને અલબત્ત, ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ!

ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સના પ્રીમિયમને અસર કરતામ પરિબળો

નીચે એવા કેટલાંક પરિબળો દર્શાવવામાં આવ્યા છે જે તમારા ઑટો રિક્ષાના પ્રીમિયમને અસર કરશે: વાહનનું મોડલ, એન્જિન અને મેક: કોઈપણ પ્રકારના મોટર ઇન્સ્યોરન્સ માટે, યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રિમિયમ નક્કી કરવા માટે મોડલ, મેક અને એન્જિન અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી, તમારો ઓટો રિક્ષાનો ઇન્સ્યોરન્સ મુખ્યત્વે તમારી રિક્ષાના મોડેલ અને બનાવટ, ઇંધણનો પ્રકાર, તેનું ઉત્પાદન વર્ષ અને વધારાની વિશેષતાઓ પર આધાર રાખે છે. સ્થાન: તમારું ઇન્સ્યોરન્સ પ્રિમીયમ નક્કી કરતી વખતે તમે જે સ્થાનની નોંધણી કરો છો અને તમારી રિક્ષા ચલાવવા માટે પસંદ કરો છો તે સ્થાન ખૂબ મહત્વનું છે. પુષ્કળ ટ્રાફિક, ગુનાખોરી અને અકસ્માતના દરો ધરાવતા મેટ્રોપોલિટન શહેરો દેખીતી રીતે વધુ પ્રીમિયમ વસૂલશે, જ્યારે સુરક્ષિત અને નાના શહેરો ઓછા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વસૂલશે. નો-ક્લેઈમ બોનસ: જો તમારી પાસે પહેલાથી જ ઓટો રિક્ષાનો ઇન્સ્યોરન્સ હોય અને હાલમાં તમે તમારી પોલિસી રિન્યૂ કરવા અથવા નવો ઇન્સ્યોરન્સ મેળવવા માંગતા હોવ- તો આ કિસ્સામાં તમારું NCB (નો ક્લેઇમ બોનસ) પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને તમારું પ્રીમિયમ રાહત દરે હશે! નો-ક્લેઈમ બોનસ એટલે કે તમારી ઓટો રિક્ષાએ પાછલી પોલિસી ટર્મમાં એક પણ દાવો કર્યો નથી. ઇન્સ્યોરન્સ પ્લાનનો પ્રકાર: ઓટો રિક્ષા સહિત તમામ કોમર્શિયલ વાહનો માટે મુખ્યત્વે બે પ્રકારના ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે. તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની કિંમત તમે જે પ્લાન પસંદ કરો છો તેના પર નિર્ભર રહેશે. જ્યારે ફરજિયાત, ઓન્લી લાયબિલિટી પ્લાન ઓછા પ્રીમિયમ સાથે આવે છે- તે માત્ર ત્રીજા પક્ષકાર અને માલિકને થતા નુકસાન અથવા ખોટને આવરી લે છે; જ્યારે સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી પ્રીમિયમમાં વધુ હોઈ શકે છે પરંતુ તે આપણા પોતાના ઓટો અને તેના માલિક-ડ્રાઈવરને થતા નુકસાન અને ખોટને પણ આવરી લેશે.

નીચે એવા કેટલાંક પરિબળો દર્શાવવામાં આવ્યા છે જે તમારા ઑટો રિક્ષાના પ્રીમિયમને અસર કરશે:

  • વાહનનું મોડલ, એન્જિન અને મેક: કોઈપણ પ્રકારના મોટર ઇન્સ્યોરન્સ માટે, યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રિમિયમ નક્કી કરવા માટે મોડલ, મેક અને એન્જિન અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી, તમારો ઓટો રિક્ષાનો ઇન્સ્યોરન્સ મુખ્યત્વે તમારી રિક્ષાના મોડેલ અને બનાવટ, ઇંધણનો પ્રકાર, તેનું ઉત્પાદન વર્ષ અને વધારાની વિશેષતાઓ પર આધાર રાખે છે.
  • સ્થાન: તમારું ઇન્સ્યોરન્સ પ્રિમીયમ નક્કી કરતી વખતે તમે જે સ્થાનની નોંધણી કરો છો અને તમારી રિક્ષા ચલાવવા માટે પસંદ કરો છો તે સ્થાન ખૂબ મહત્વનું છે. પુષ્કળ ટ્રાફિક, ગુનાખોરી અને અકસ્માતના દરો ધરાવતા મેટ્રોપોલિટન શહેરો દેખીતી રીતે વધુ પ્રીમિયમ વસૂલશે, જ્યારે સુરક્ષિત અને નાના શહેરો ઓછા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વસૂલશે.
  • નો-ક્લેઈમ બોનસ: જો તમારી પાસે પહેલાથી જ ઓટો રિક્ષાનો ઇન્સ્યોરન્સ હોય અને હાલમાં તમે તમારી પોલિસી રિન્યૂ કરવા અથવા નવો ઇન્સ્યોરન્સ મેળવવા માંગતા હોવ- તો આ કિસ્સામાં તમારું NCB (નો ક્લેઇમ બોનસ) પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને તમારું પ્રીમિયમ રાહત દરે હશે! નો-ક્લેઈમ બોનસ એટલે કે તમારી ઓટો રિક્ષાએ પાછલી પોલિસી ટર્મમાં એક પણ દાવો કર્યો નથી.
  • ઇન્સ્યોરન્સ પ્લાનનો પ્રકાર: ઓટો રિક્ષા સહિત તમામ કોમર્શિયલ વાહનો માટે મુખ્યત્વે બે પ્રકારના ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે. તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની કિંમત તમે જે પ્લાન પસંદ કરો છો તેના પર નિર્ભર રહેશે. જ્યારે ફરજિયાત, ઓન્લી લાયબિલિટી પ્લાન ઓછા પ્રીમિયમ સાથે આવે છે- તે માત્ર ત્રીજા પક્ષકાર અને માલિકને થતા નુકસાન અથવા ખોટને આવરી લે છે; જ્યારે સ્ટાન્ડર્ડ પેકેજ પોલિસી પ્રીમિયમમાં વધુ હોઈ શકે છે પરંતુ તે આપણા પોતાના ઓટો અને તેના માલિક-ડ્રાઈવરને થતા નુકસાન અને ખોટને પણ આવરી લેશે.

ઑટો રિક્ષા ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

શું હું ડિજીટ પરથી ઈ-રિક્ષાનો ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકું છું?

હા તમે તેવું કરી શકો છો. તમારે ફક્ત અમને આ નંબર 70 2600 2400 પર Whatsapp કરવાની જરૂર છે જેથી અમે તમારા ઈ-ઓટોરિક્ષાના ઇન્સ્યોરન્સ માટે યોગ્ય પ્લાન કસ્ટમાઇઝ કરી શકીએ.

લાયબિલિટી ઓન્લી ઑટો-રિક્ષા પૉલિસી અને સ્ટાન્ડર્ડ ઑટો-રિક્ષા પૉલિસી વચ્ચે શું તફાવત છે?

લાયબિલિટી ઓન્લી ઑટો-રિક્ષા પૉલિસી માત્ર થર્ડ-પાર્ટી સંબંધિત નુકસાન અને ખોટને કવર કરી લેશે જેમ કે જો તમારી રિક્ષા અન્ય વ્યક્તિ, વાહન અથવા મિલકતને નુકસાન પહોંચાડે છે. જ્યારે, સ્ટાન્ડર્ડ ઑટો-રિક્ષા પોલિસીથર્ડ-પાર્ટી સંબંધિત નુકસાન અને પોતાના નુકસાન બંનેને કવર કરી લે છે, જેમ કે, જો તમે અકસ્માત અથવા કુદરતી આફતમાં તમારી ઑટો-રિક્ષાને નુકસાન પહોંચાડો છો.

નુકસાનના કિસ્સામાં હું મારી ઑટો-રિક્ષા ક્યાં રિપેર કરી શકું?

જો તમે અમારી સાથે તમારી ઑટો-રિક્ષા પૉલિસી સક્રિય કરી છે, તો તમે સમગ્ર ભારતમાં ફેલાયેલા અમારા 1400+ ગેરેજમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો. બીજી બાજુ, તમે તમારી પસંદગીના અન્ય ગેરેજ પર તમારી ઑટો-રિક્ષાનું સમારકામ પણ કરાવી શકો છો અને અમારી પાસેથી જરૂરી વળતર મેળવી શકો છો. અમારા ગેરેજનું નેટવર્ક તપાસવા માટે અહીં ક્લિક કરો.

શું મુસાફરોને પણ ઑટો-રિક્ષા ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે?

મુસાફરોને થર્ડ-પાર્ટી તરીકે ગણવામાં આવે છે અને તેથી તેઓ લાયબિલિટી-ઓન્લી પૉલિસી અને સ્ટાન્ડર્ડ પૉલિસી એમ બંને હેઠળ કવર કરી લેવામાં આવે છે.

મારી કંપનીના ભાગ રૂપે મારી પાસે 100 થી વધુ રિક્ષાઓ છે, શું હું તે તમામનો ડિજિટના ઓટો-રિક્ષા ઇન્સ્યોરન્સ સાથે ઇન્સ્યોરન્સ કરાવી શકું છું?

હા, તમે અમારી સાથે કેટલી ઓટો રિક્ષાનો ઇન્સ્યોરન્સ કરાવી શકો તેની કોઈ મર્યાદા નથી.

જો મારી ઓટો-રિક્ષાનો અકસ્માત થાય તો મારે શું કરવું જોઈએ?

અમને 1800-103-4448 પર તરત જ કૉલ કરો! ત્યાંથી અમે તમને મદદ કરીશું.