સુઝુકી બાઈક ઈન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

સુઝુકી બાઈક ઈન્સ્યોરન્સમાં શું કવર થશે ?

શું કવર કરવામાં આવતું નથી

તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું નથી, તે જાણવું પણ એટલું જ મહત્વનું છે, જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ નવાઇ લાગે નહીં. શું કવર નથી થતું તેના ઉદાહરણ :

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટેનું નુકસાન

થર્ડ-પાર્ટી અથવા લાયેબિલિટી માત્ર બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.

નશો કરીને અથવા લાઇસન્સ વગર બાઇક ચલાવવી

તમે નશામાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વગર ચલાવી રહ્યા હોવ તેવી પરિસ્થિતિઓમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને કવર કરશે નહીં.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેમ કવર કરવામાં આવશે નહીં.

પરિણમી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

કારણભૂત બેદરકારીઓ

કોઈપણ કારણભૂત બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને કવર કરવામાં આવશે નહીં)

એડ-ઓન્સ ખરીદ્યા નથી

કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં કવર કરવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને કવર કરવામાં આવશે નહીં.

ડિજિટનો સુઝુકી બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ ?

બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન્સ જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતા મુક્ત રહો, કારણ કે અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

માત્ર 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાનું નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે એવુ તે શું કરી રહ્યા છો! ડિજિટનો ક્લેમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો