યામાહા રે-ઝેડ ઈન્શ્યુરન્સ

યામાહા રે ઝેડ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ તાત્કાલિક તપાસો
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

યામાહા રે-ઝેડ ઈન્શ્યુરન્સ ઓનલાઈન ખરીદો/રીન્યુ કરો

યામાહા રે ઝેડ ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Bike-insurance-damaged

અકસ્માત

અકસ્માતો દરમિયાન સામાન્ય નુકસાનનો સામનો કરવો પડે

Bike Theft

ચોરી

જો તમારી બાઇક અથવા સ્કૂટર કમનસીબે ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાનનો સામનો કરવો પડ્યો

કુદરતી આફત

કુદરતી આફત

કુદરતના અનેક પ્રકારના પ્રકોપને કારણે નુકસાન

પર્સનલ એક્સિડન્ટ

પર્સનલ એક્સિડન્ટ

એવા સમયે જ્યારે તમે તમારી જાતને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હોય

થર્ડ-પાર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી નુકસાન

તમારી બાઇકની ક્રિયાઓથી કોઈને અથવા કોઈક વસ્તુને નુકસાન થાય છે

તમારે ડિજિટનો યામાહા રે ઝેડ ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

કેશલેસ સમારકામ

કેશલેસ સમારકામ

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 4400+ કેશલેસ નેટવર્ક ગેરેજ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ પ્રક્રિયા દ્વારા ઝડપી અને પેપરલેસ ક્લેમ પ્રક્રિયા

સુપર-ફાસ્ટ ક્લેમ

સુપર-ફાસ્ટ ક્લેમ

ટુ-વ્હીલરના ક્લેમ માટે સરેરાશ ટર્ન-અરાઉન્ડ સમય 11 દિવસનો છે

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 સપોર્ટ

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલ સુવિધા

યામાહા રે-ઝેડ માટે ઈન્શ્યુરન્સ પ્લાનના પ્રકાર

થર્ડ-પાર્ટી

થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યુરન્સ એ બાઇક ઈન્શ્યુરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને થતા હાનિ અને નુકસાનને આવરી લેવામાં આવે છે.

કામ્પ્રીહેન્સિવ

કામ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યુરન્સ બાઇક ઈન્શ્યુરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંથી એક છે, જે થર્ડ-પાર્ટી લાયબિલિટી અને તમારી પોતાની બાઇકને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ-પાર્ટી

કામ્પ્રીહેન્સિવ

×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો ટુ વ્હીલર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા નેટવર્ક ગેરેજ દ્વારા તમે ભરપાઈ અથવા કેશલેસ, સમારકામનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

Report Card

ડિજિટ ઈન્શ્યુરન્સ ક્લેમ કેટલી ઝડપથી પતાવટ થાય છે?

તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે આ સવાલ કરી રહ્યાં છો!

ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

યામાહા રે-ઝેડ ઈન્શ્યુરન્સ માટે ડિજિટ પસંદ કરવાના કારણો

તમારી યામાહા રે-ઝેડ ઈન્શ્યુરન્સ પોલિસી માટે ડિજિટ શા માટે પસંદ કરો?

યામાહા રે-ઝેડ વિશે વધુ જાણો

યામાહા રે-ઝેડ - વેરિએન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિએન્ટ્સ

એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)

સ્ટાન્ડર્ડ

₹ 52,949

યુબીએસ

₹ 53,349

ભારતમાં યામાહા રે-ઝેડ ટુ વ્હીલર ઈન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો