MG કાર ઇન્સ્યોરન્સ

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

MG કાર ઇન્સ્યોરન્સની કિંમત અને પોલિસી રિન્યુઅલ ઓનલાઇન

ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર SAIC મોટરની ચાઈનીઝ પેટાકંપની, MG મોટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ 2017 માં સેટ અપ થયેલી ઑપ્ટિમાઇઝ વાહનોના ભારતીય મેન્યુફેક્ચરર છે. કંપનીએ 2019 માં તેના મેન્યુફેક્ચરિંગ અને વેચાણની કામગીરી શરૂ કરી હતી અને ભૂતકાળમાં જનરલ મોટર્સની માલિકી હતી.

વધુમાં, ગુજરાતના હાલોલ ખાતેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની દર વર્ષે 80,000 યુનિટનું મેન્યુફેક્ચરિંગ કરવાની ક્ષમતા છે અને તેણે નવેમ્બર 2021માં લગભગ 2,481 યુનિટનું વેચાણ કર્યું હતું.

જો તમે નજીકના ભવિષ્યમાં MG કારનું મૉડલ ખરીદવાની યોજના ઘડી રહ્યાં છો અથવા તમારી પાસે પહેલેથી જ છે, તો તમે અકસ્માત સમયે કારની સલામતી વિશે બધી જ માહિતી મેળવવાનું વિચારી શકો છો. અકસ્માતો દરમિયાન, તમારી કારને ગંભીર નુકસાન થઈ શકે છે અને તેનું રિપેરિંગ નાણાકીય સંકટમાં પરિણમી શકે છે. આવી દુર્ઘટના ટાળવા માટે, વ્યક્તિએ તેમની MG કારનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ.

નીચેના સેગમેન્ટમાં કાર ઇન્સ્યોરન્સ અને અન્ય વિગતો મેળવવાના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે, જે તમારા માટે ઉપયોગી હોઈ શકે છે.

વધુ વાંચો

Read More

ડિજિટ કાર ઈન્સ્યોરન્સમાં શું કવર થાય છે

Hatchback Damaged Driving

અકસ્માત

અકસ્માત અને અથડામણના કારણે થતી ક્ષતિ અને નુકસાન

Getaway Car

ચોરી

દુર્ભાગ્યવશ જ્યારે તમારી કાર ચોરી થઈ જાય ત્યારે થતાં નુકશાનને કવર કરે છે

Car Got Fire

આગ

આકસ્મિક આગ લાગવાથી તમારી કારને થતી ક્ષતિ અને નુકસાન સામે

Natural Disaster

કુદરતી આફતો

કુદરતી હોનારતો જેવી કે પૂર, તોફાન વગેરેના કારણે તમારી કારને થતી ક્ષતિ અને નુકસાન સામે

Personal Accident

વ્યક્તિગત અકસ્માત

જો તમારી કારનો અકસ્માત થાય અને દુર્ભાગ્યવશ, તેના લીધે માલિકનું મૃત્યુ થાય અથવા અપંગતા આવે તેની સામે

Third Party Losses

થર્ડ પાર્ટી લોસિસ

એવા કિસ્સામાં જ્યારે તમારી કાર કોઈ અન્યની કાર અથવા સંપત્તિને ક્ષતિ અથવા નુકસાન પહોંચાડે છે.

શું કવર થતું નથી

તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ અગત્યનું છે, જેથી તમે જ્યારે ક્લેઇમ કરો ત્યારે કોઈ અચરજ ન રહે. અહી આવી કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે:

થર્ડ પાર્ટી પોલિસી હોલ્ડર માટે ઓવ્ન ડેમેજ

થર્ડ પાર્ટી અથવા લાયાબિલિટી ઓન્લી કાર પોલિસીના કિસ્સામાં, તમારા પોતાના વાહનની ક્ષતિ કવર થશે નહીં.

નશાની હાલતમાં અથવા લાઇસન્સ વગર કાર ચલાવવી

તમે નશામાં અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર ચલાવી રહ્યા હતા.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર કાર ચલાવવી

તમારી પાસે લર્નર લાઇસન્સ હોય અને તમે આગળની સીટમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર કાર ચલાવી રહ્યા હતા.

કંસિક્વન્શિયલ ડેમેજીસ

કોઈપણ પ્રકારની ક્ષતિ જે અકસ્માતના પરિણામે થઈ નથી (ઉદાહરણ તરીકે અકસ્માત, જો ક્ષતિગ્રસ્ત કાર અયોગ્ય રીતે ચલવામાં આવી અને તેનું એન્જીન નુકશાન પામે, તો તે કવર થશે નહીં).

ફાળો આપનારની બેદરકારી

કોઈપણ ફાળો આપનારની બેદરકારી (દા.ત., પૂરમાં કાર ચલાવવાને કારણે થયેલ નુકસાન, જે મેન્યુફેક્ચરના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ યોગ્ય નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)

એડ-ઓન્સની ખરીદી નથી કરી

કેટલીક પરિસ્થિતિઓમાં એડ-ઓન્સ કવર થતા નથી. જો તમે આવા એડ-ઓન્સ ખરીદેલા નથી તો સબંધિત પરિસ્થિતીઓ કવર થતી નથી.

તમારે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે વીઆઇપી જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

કેશલેસ રિપેર

તમે ભારતભરના 6000+ કેશલેસ નેટવર્ક ગેરેજ પૈકી કોઈપણ પસંદ કરી શકો

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

અમારા નેટવર્ક ગેરેજીસ પર રિપેરિંગ માટે રિપેર વોરંટીના ૬ મહિના સુધી ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ

સ્માર્ટ ફોન-ઇનેબલ્ડ સેલ્ફ ઇન્સ્પેક્શન

તમારા ફોનમાં ક્ષતિના ફોટા ક્લિક કરો અને તમારું કામ થઈ ગયું

સુપર ફાસ્ટ ક્લેમ્સ

અમે ખાનગી કાર માટેના તમામ ક્લેમ્સ પૈકી 96% નું સમાધાન થયું છે!

24*7 સપોર્ટ

૨૪*૭ રાષ્ટ્રીય રજાના દિવસે પણ ફોન કરવાની સુવિધા

Customize your Vehicle IDV

તમારા વાહનનું આઇડીવી (IDV) કસ્ટમાઈઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદ મુજબ તમારા વાહનનું આઇડીવી કસ્ટમાઈઝ કરી શકો છો!

તમારી જરૂરિયાતોને અનુરૂપ કાર ઇન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ એક સર્વ સામાન્ય કાર ઈન્સ્યોરન્સનો પ્રકાર છે; જેમાં ફક્ત થર્ડ પાર્ટી, વાહન અથવા મિલકત દ્વારા થયેલ ક્ષતિ અને નુકસાન કવર થાય છે.

car-full-circle-chart

કોમ્પ્રિહેંસિવ

કોમ્પ્રિહેંસિવ કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરન્સનો એક ખૂબ મૂલ્યવાન પ્રકાર છે જે થર્ડ પાર્ટી લાયાબિલિટીઝ અને તમારી પોતાની કારની ક્ષતિને પણ કવર કરે છે.

થર્ડ-પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×
×

કાર ઈન્સ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે ભરવો?

તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.

સ્ટેપ 3

તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.

રિપોર્ટ કાર્ડ

ડિજિટ ઈન્સ્યોરન્સના ક્લેમ્સનું કેટલુ ઝડપી સમાધાન થાય છે?

તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો!

ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

MG ઓટોમોટિવ કંપની વિશે વધુ જાણો

MG કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી/રિન્યુઅલ કરવું શા માટે મહત્વનું છે?

ડિજીટની MG કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાનાં કારણો

ભારતમાં MG કાર ઇન્સ્યોરન્સ રીન્યુઅલ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો