એચએફ ડિલક્સ ઇન્સ્યોરન્સ માટે ડિજિટ એક આદર્શ વિકલ્પ છે તેના કારણો નીચે આપ્યા છે.
સાનુકૂળ પોલિસીના વિકલ્પો - દરેક રાઇડરની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિજિટ તેના પોલિસીના વિકલ્પો તૈયાર કરે છે. હીરો એચએફ ડિલક્સના માલિકો બિનજરૂરી જવાબદારીઓને ટાળવા માટે નીચેની કોઈપણ સ્કીમ પસંદ કરી શકે છે.
થર્ડ પાર્ટી લાયેબિલિટી સ્કીમ - આ સ્કીમ તમારા ટુ-વ્હીલર દ્વારા થયેલા અકસ્માતમાં થર્ડ-પાર્ટીના નુકસાન માટે રક્ષણ પૂરું પાડે છે. અસરગ્રસ્ત પક્ષ તમારી વીમા કંપની સામે તેને થયેલા નુકસાન માટે વળતરનો દાવો કરી શકે છે.
જો કે, થર્ડ - પાર્ટી પોલિસી પોતાની બાઇકને થતા નુકસાન સામે રક્ષણ આપતી નથી.
તેથી, નાણાકીય સુરક્ષા વધારવા માટે, થર્ડ- પાર્ટી પૉલિસીધારકો એક ઓન બાઇક ડેમેજ કવર ખરીદી શકે છે.
કોમ્પ્રિહેન્સિવ સ્કીમ - આ એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી છે જે થર્ડ- પાર્ટી તેમજ ઓન બાઇક ડેમર કવરને આવરી લે છે. આ ઉપરાંત, તમે પૂર, ધરતીકંપ, આગ, ચોરી અને અન્ય જોખમો જેવી પરિસ્થિતિઓમાં પોલિસી મારફતે ફાઇનાન્સિયલ કવરેજ મેળવી શકો છો.
ઓનલાઇન ખરીદવાનો અને રિન્યુ કરવાનો વિકલ્પ - ડિજિટ તેના ગ્રાહકોને ઓનલાઈન પોલિસી ખરીદવાનો અથવા રિન્યૂ કરવા માટે 100% ડિજિટાઈઝ્ડ વિકલ્પ સાથેની સુવિધા આપે છે. હાલના ગ્રાહકોએ હીરો એચએફ ડિલક્સ ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ ઓનલાઈન માટે તેમના સંબંધિત એકાઉન્ટમાં લોગ ઇન કરવાની જરૂર છે. અને નવા ગ્રાહકો હીરો એચએફ ડિકલ્સ ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
તાત્કાલિક ક્લેઈમ સેટલમેન્ટ - ડિજિટ દ્વારા, તમારા મોટાભાગના ક્લેઈમ શક્ય તેટલાં ઓછામાં ઓછા સમયમાં પતાવટ કરવા માટે તમે ચિંતામુક્ત રહી શકો છો. તાત્કાલિક સેટલમેન્ટ માટે, ડિજિટ તમારા માટે સ્માર્ટફોન આધારિત સેલ્ફ- ઇન્સ્પેક્શન સિસ્ટમ લાવ્યુ છે. ક્લેઈમ ફાઇલ કરવા માટે ફક્ત સિસ્ટમ પર સંબંધિત ફોટાઓ સબમિટ કરો.
એડ-ઓન કવર સાથે પોલિસી મોડિફિકેશન્સ - તમે નીચેનામાંથી કોઈપણ એડ-ઓન કવર પસંદ કરીને તમારી સુરક્ષાને મજબૂત કરી શકો છો.
IDV કસ્ટમાઇઝેશન ફેસિલિટી - હીરો એચએફ ડિલક્સ માટે તમારા ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સને વધુ વધારવા માટે, ડિજિટ તમારા વીમાની રકમને વધારવા અથવા ઘટાડવાનો વિકલ્પ આપે છે. આ લાભનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત તમારા પ્રીમિયમમાં ફેરફાર કરવો પડશે.
દેશભરમાં ગેરેજનું નેટવર્ક - સમગ્ર ભારતમાં 2900 થી વધુ ડિજિટ નેટવર્ક બાઇક ગેરેજ ઉપલબ્ધ છે. કેશલેસ રિપેરિંગનો લાભ લેવા માટે નજીકના કોઈપણ ગેરેજની મુલાકાત લો.
24x7 કસ્ટમર સપોર્ટ - ઇન્સ્યોરન્સ સંબંધિત કોઈપણ પ્રશ્નોના ઉકેલવા માટે 1800 258 5956 પર કૉલ કરો. ડિજિટના કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ્સ ઝડપી સહાય પુરી પાડવા માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
ઉપરાંત, તમે બિનજરૂરી ક્લેઈમને ટાળીને અને ઉંચા કપાતપાત્રને પસંદ કરીને તમારા પ્રીમિયમમાં ઘટાડો કરી શકો છો.