hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

બાઇક ઇન્સ્યોરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

It's a brand new Bike

Already have a Bike?

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સ ઓનલાઇન ખરીદો / રિન્યૂ કરાવો

જો તમે ન જાણતા હોવ કે તમારે જોઈએ છે, તો તમારી હોન્ડા ડીયો માટે ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી  ખરીદવી એ મુશ્કેલ કાર્ય બની શકે છે. તેથી, હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે આગળ વધતા પહેલાં, તમે તેમાંથી મેળવી શકાય તેવા ફાયદાઓની યાદી તપાસો!

હોન્ડા ડીયો એ હોન્ડા મોટર કંપનીના સૌથી જૂના સ્કૂટરો પૈકીનું એક છે જેનું ઉત્પાદન અને વેચાણ આજે પણ થાય છે. જાપાનીઝ કંપનીએ કેટલાક લોકપ્રિય સ્કૂટર્સ સાથે ભારતના ટુ-વ્હીલર સેક્ટરમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે, જેમાં ડીયો અને એક્ટિવા મુખ્ય છે.

મૂળ હોન્ડા ડીયો લાઇનઅપ 1988માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં આ વાહનોનું મોટું બજાર છે, તેથી જ હોન્ડા લગભગ દર વર્ષે દેશમાં નવા ડીઓ મૉડલ લૉન્ચ કરે છે.

ફેબ્રુઆરી 2020 માં, હોન્ડા એ સરકારની નવી ઉત્સર્જન નિયંત્રણ માર્ગદર્શિકાના સમર્થનમાં ડીયોનું BS-VI કોમ્પ્લાયન્ટ વર્ઝન લોન્ચ કર્યું.

હવે, આવા હાઇ-એન્ડ ટુ-વ્હીલર્સ માટે પણ દરેક સમયે પૂરતું ઇન્સ્યોરન્સ કવરેજ રાખવાની જરૂર છે.  મોટર વ્હિકલ્સ એક્ટ 1988, હેઠળ, ભારતના માર્ગો પર દોડતા તમામ વાહનો માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી લાયેબિલિટી કવર હોવું જોઈએ.

આમ, માલિકો માટે ડીયો ઇન્સ્યોરન્સ મેળવવો અત્યંત મહત્વપૂર્ણ છે. આ કાયદાનો પ્રથમવાર ઉલ્લંઘન કરવા બદલ રૂ.2000 (બીજી વારના ગુના બદલ રૂ.4000) નો મોટો ટ્રાફિક દંડ થઇ શકે છે.

Read More

હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સમાં શુ કવર થાય છે?

Bike-insurance-damaged

અકસ્માત

અકસ્માત દરમિયાન સામનો કરવામાં આવતા સામાન્ય નુકસાન

Bike Theft

ચોરી

કમનસીબે જો તમારી બાઇક અથવા સ્કૂટર ચોરાઈ જાય

Car Got Fire

આગ લાગવી

આગ લાગવાથી સામનો કરવામાં આવતા સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આપત્તિઓ

વિવિધ કુદરતી પ્રકોપને કારણે થતું નુકસાન

Personal Accident

વ્યક્તિગત અકસ્માત

એવા સમયે જ્યારે તમે તમારી જાતને ખૂબ જ ખરાબ રીતે ઇજા થઇ હોય

Third Party Losses

થર્ડ પાર્ટીને નુકસાન

જ્યારે તમારી બાઇકની ક્રિયાઓથી કોઈને અથવા કંઈક નુકસાન થાય

તમારે ડિજિટનો હોન્ડા ડીયો ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

Cashless Repairs

કેશલેસ રિપેરિંગ

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 4400+ કેશલેસ નેટવર્ક ગેરેજ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન સમર્થિત સેલ્ફ ઇન્સ્પેક્શન

સ્માર્ટફોન સમર્થિત સેલ્ફ – ઇન્સ્પેક્શન પ્રક્રિયા મારફતે તાત્કાલિક અને પેપરલેસ ક્લેઈમની પ્રક્રિયા

Super-fast Claims

સુપર- ફાસ્ટ ક્લેઈમ્સ

ટુ-વ્હીલરના દાવા માટે પતાવટનો સરેરાશ સમયગાળ 11 દિવસનો

Customize your Vehicle IDV

તમારા વ્હિકલ IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDV ને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 મદદ

રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ 24*7 કોલની સુવિધા

હોન્ડા ડીયો માટે ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારો પૈકીનો એક છે; જેમાં માત્ર થર્ડ- પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને નુકસાનને આવરી લેવામાં આવે છે.

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ બાઇક ઇન્સ્યોરન્સ ના સૌથી મોંઘા પ્રકારો પૈકીનો એક છે જે થર્ડ - પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની બાઇકને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×

વેરિયન્ટ્સ

એક્સ- શોરૂમ પ્રાઇસ (શહેર પ્રમાણ ફેરફાર સંભવ)

ડીયો STD, 109.19 cc

₹ 53,218

ડીયો DLX, 109.19 cc

₹ 55,218

કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?

તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ- 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ- 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ- 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

Report Card

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો!

ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચો

હોન્ડા ડીયો : ભારતીયો માટે નવું અને સ્ટાઇલિશ સ્કૂટર

તમારા હોન્ડા ડીયો ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ માટે ડિજિટને કેમ પસંદ કરો?

ભારતમાં ડીયો ટુ-વ્હિલર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો