hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

તમારો ક્રેડિટ સ્કોર મફતમાં તપાસો

2 મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ફોર્મ 15G અને ફોર્મ 15H વચ્ચે શું તફાવત છે?

ફોર્મ 15G શું છે?

ફોર્મ 15H શું છે?

ફોર્મ 15G અને 15H વચ્ચેના તફાવતો

પેરામીટર્સ ફોર્મ 15G ફોર્મ 15H
યોગ્યતા વ્યક્તિઓ (કંપની અથવા ફર્મ નથી). 60 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય રહેવાસીઓ આ ફોર્મ માટે યોગ્ય છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય રહેવાસીઓ આ ફોર્મ માટે યોગ્ય છે.
જરૂરી ડોક્યુમેન્ટ પાન કાર્ડ પાન કાર્ડ
ઉપયોગ વ્યક્તિઓ એમ્પ્લોયર્સ પ્રોવિડન્ટ ફંડ વિથ્ડ્રોવલ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટમાંથી ઇન્ટરેસ્ટ, બેંક ડિપોઝિટમાંથી ઇન્ટરેસ્ટ ઈન્કમ, રેંટલ ઈન્કમમાંથી ઇન્ટરેસ્ટ, લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી, કોર્પોરેટ બોન્ડ અને ડિબેન્ચર્સમાંથી ઇન્ટરેસ્ટ પર TDS ડિડક્શન કરવા માટે ફોર્મ 15G નો ઉપયોગ કરી શકે છે. ફોર્મ 15H નો ઉપયોગ ફિક્સ ડિપોઝિટ પરના ઇન્ટરેસ્ટ, કોર્પોરેટ બોન્ડમાંથી, પોસ્ટ ઓફિસ, EPF વિથ્ડ્રોવલ પર, રેંટ પર TDSના નોન- ડિડક્શનને ક્લેમ કરવા માટે કરી શકાય છે.
લાભો આ ફોર્મ વ્યક્તિઓને (60 વર્ષથી ઓછી ઉંમરના)ને નાણાકીય વર્ષમાં ઇન્ટરેસ્ટની ઈન્કમમાંથી TDS ડિડક્શન પર બચત કરવામાં મદદ કરે છે. [બિનનિવાસી-ભારતીય અથવા એનઆરઆઈ (NRI) હોય તેવા વ્યક્તિઓ દ્વારા લાભ માટે ક્લેમ કરી શકાતો નથી.] આ ફોર્મ વ્યક્તિઓને (60 વર્ષથી વધુ ઉંમરના) નાણાકીય વર્ષમાં ઇન્ટરેસ્ટની ઈન્કમમાંથી TDS ડિડક્શન પર બચત કરવામાં મદદ કરે છે.[ બિન-નિવાસી-ભારતીય અથવા એનઆરઆઈ (NRI) વ્યક્તિઓ દ્વારા લાભ માટે ક્લેમ કરી શકાતો નથી.]
આના સામે ઈશ્યુ કરાય આ ફોર્મ 60 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર સામે ઈશ્યુ કરવામાં આવે છે. આ ફોર્મ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર અને રિકરિંગ ડિપોઝિટ હોલ્ડર સામે ઈશ્યુ કરવામાં આવે છે.
ઈશ્યુ કરનાર ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અને ભારતની તમામ મોટી બેંકો ફોર્મ 15G ઈશ્યુ કરે છે. ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અને ભારતની તમામ મોટી બેંકો ફોર્મ 15H ઈશ્યુ કરે છે.
સમય અવધિ નાણાકીય વર્ષ 2021-22 માટે, ફોર્મની વેલીડીટી 1 આખા વર્ષ માટે એટલે કે 2022-23 સુધી રહે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે, ફોર્મની વેલીડીટી 1 આખા વર્ષ માટે એટલે કે 2022-23 સુધી રહે છે.
વેરિફીકેશન વેલીડેશન સ્ટેટસ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ચેક કરી શકાય છે. વેલીડેશન સ્ટેટસ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ચેક કરી શકાય છે.

ફોર્મ 15G માટે એક વર્ષ માટે ઇન્ટરેસ્ટની કુલ ઈન્કમ તે વર્ષની છૂટની લિમિટ કરતાં ઓછી હોવી જોઈએ. 2021-22 (AY 2022-23) ના નાણાકીય વર્ષ માટે તે રકમ ₹2.5 લાખ છે.

ફોર્મ 15G અને ફોર્મ 15H વચ્ચેના તફાવત વિશે આશ્ચર્ય પામતી વ્યક્તિઓ હવે ઉપર જણાવેલ ભાગમાંથી વિગતવાર જવાબ મેળવી શકે છે. તેથી, તેઓ તેમની ઉંમર પ્રમાણે ફોર્મ નંબર સરળતાથી ઓળખી શકે છે અને ઈન્ટરેસ્ટની ઈન્કમ પર નોન-ડિડક્શન માટે ક્લેમ કરી શકે છે.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

[સ્ત્રોત 3]

વારંવાર પૂછાતા પ્રશ્નો