બજાજ ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ

માત્ર ₹752 થી શરૂ થતો બજાર બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઇન મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

બજાજ ટુ-વ્હીલર પર એક નજર નાંખો –બજાજ ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી અને તમારા દ્વારા તેને ખરીદતા પહેલાં ધ્યાન રાખવાની બાબતો જે તેને સૌથી વધા લોકપ્રિય ટુ વ્હીલર ઉત્પાદકો પૈકીની એક બનાવે છે.

ભારત જ્યારે 22 જેટલા ટુ-વ્હીલર ઉત્પાદકોનું ઘર છે, ત્યારે બજાજ ઓટો લિમિટેડ કન્ઝ્યુમર સેગમેન્ટની વૈવિધ્યસભર રેન્જને પૂરી કરવા માટે તેની ટુ-વ્હીલર્સની રેન્જ લોન્ચ કરે છે. ક્રુઝરથી લઈને કોમ્યુટર અને સ્પોર્ટ્સ બાઈક સુધી, ઉત્પાદકે ભારતીયોને મુસાફરી કરવા માટે ઘણા બધા વિકલ્પો આપે છે.

ભારતના 408 શહેરોમાં હાજર 660થી વધુ ડીલરશીપ સાથે, કંપની ટુ-વ્હીલરની શોધ કરનાર ભારતીય ગ્રાહકોના વિશાળ વર્ગને સેવા આપે છે.

જ્યારે ટુ-વ્હીલર રોજિંદા મુસાફરી માટે આવશ્યક માધ્યમ બની ગયા છે, ત્યારે તેઓ રસ્તા પર જોખમો અને અનિશ્ચિતતાઓના સમૂહ સાથે પણ આવે છે. બજાજ બાઇક વીમા પોલિસી આમ તમને તેમજ વાહનને વિવિધ નાણાકીય જોખમો અને નુકસાન સામે રક્ષણ આપે છે.

મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત કરવામાં આવી છે. કાયદાકીય રીતે આવશ્યક હોવા છતાં, પ્લાન્સ વ્યાપક નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડે છે અને ચલાવતી વખતે તમને ચિંતામુક્ત રાખે છે.

પરંતુ બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન્સ અંગે આગળ વધતા પહેલા, બજાજ ઓટો લિમિટેડ હેઠળ ઉત્પાદિત ટુ-વ્હીલરથી પોતાને પરિચિત કરો.

બજાજ બાઇક ઇન્સ્યોરન્સમાં શું કવર થશે

શું કવર કરવામાં આવતું નથી

તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વનું છે, જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ નવાઇ લાગે નહીં.

આવી કેટલીક પરિસ્થિતિઓ:

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટેનું નુકસાન

થર્ડ-પાર્ટી અથવા લાયેબિલિટી માત્ર બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.

નશો કરીને અથવા લાઇસન્સ વગર બાઇક ચલાવવી

તમે નશામાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વગર ચલાવી રહ્યા હોવ તેવી પરિસ્થિતિઓમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને કવર કરશે નહીં.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેઈમ કવર કરવામાં આવશે નહીં.

પરિણમી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

કારણભૂત બેદરકારીઓ

કોઈપણ કારણભૂત બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને કવર કરવામાં આવશે નહીં)

એડ-ઓન્સ ખરીદ્યા નથી

કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં કવર કરવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને કવર કરવામાં આવશે નહીં.

ડિજિટનો બજાજ બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન્સ જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત વિશે વધુ જાણો

ક્લેઈમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતા મુક્ત રહો, કારણ કે અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ-1

માત્ર 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાનું નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ-3

તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મનમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે એવુ તે શું કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો

બજાજ ઓટો લિમિટેડ વિશે જાણો

બજાજ ગ્રૂપ ભારતમાં ટોચના 10 કોર્પોરેટ સમૂહમાં સામેલ હોવાથી, તેની મૂળિયા ઘણા ઉદ્યોગો અને ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તેની મુખ્ય કંપની બજાજ ઓટો લિમિટેડે બાઇક અને સ્કૂટર સહિતના ટુ-વ્હીલર મોડલના ઉત્પાદન દ્વારા સમૂહને તેની બ્રાન્ડ વેલ્યૂ અને ઓળખ વધારવામાં સફળતાપૂર્વક મદદ કરી છે.

લગભગ સાડા છ દાયકા પહેલા સ્થપાયેલી, બજાજ ઓટો લિમિટેડ આજે વૈશ્વિક સ્તરે બેસ્ટ ટુ અને થ્રી-વ્હીલર ઉત્પાદકોમાં ચોથા ક્રમે છે. વધુ માંગ ધરાવતા બજાજના કેટલાક જાણીતા ટુ-વ્હીલર મોડલ્સમાં સામેલ છે:

  • પ્લસર 150
  • ડોમિનાર 400
  • પ્લસર NS200
  • એવેન્જર ક્રૂઝ 220
  • સીટી 100
  • પ્લસર 220F
  • પ્લેટિના 110
  • ચેતક
  • ડિસ્કવર

તેના બાઇક મોડલોએ વર્ષોથી ભારતમાં ટુ-વ્હીલર માર્કેટની ગતિશીલતાને બદલવામાં મદદ કરી છે, જેમાં તેના ઘણા મોડલ્સની ઊંચી માંગ છે. પરિણામે, ટુ-વ્હીલરની સુરક્ષા પ્રત્યે વ્યક્તિઓની વધતી જતી જાગૃતિને કારણે બજાજ બાઇક ઇન્સ્યોનર્સ પોલિસીની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે.

કઇ બાબત બજાજ ટુ-વ્હિલરને ભારતમાં આટલી લોકપ્રિય બનાવે છે?

KB100 જેવા એન્ટ્રી લેવલના બજાજ બાઇક મોડલથી લઈને એવેન્જર ક્રૂઝ 220 જેવા હાઈ-એન્ડ મોડલ સુધી, બજાજ ઓટો ભારત અને વિદેશમાં બાઇક પ્રેમીઓને ખુશ કરવામાં સફળ રહી છે. બજાજ ઓટોને ભારતમાં ટુ-વ્હિલર્સ માટે મહત્વપૂર્ણ બ્રાન્ડ બનાવનાર કેટલાક મુખ્ય કારણો ચકાસો -

  • ટુ-વ્હીલર્સની પરવડે તેવી રેન્જ  - તેણે તમામ આર્થિક સ્તરના લોકોની મુસાફરીની જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂરી કરી છે. બજાજ ઓટો સામાન્ય ભારતીય લોકો સાથે તેના ટુ-વ્હીલર્સ મારફતે જોડાયેલી છે, જે અન્ય કોઈપણ કારણોસર તેમની પરવડે તેવી બાબત માટે વધુ જાણીતી છે.

  • વિશ્વસનીયતાને પુરતી કરી ટેક્નોલોજી - ઇનોવેશન એ બજાજ ઓટોના જીવન સાથે  કરતાં વધુ લોકપ્રિયતા આપનાર બીજી યુએસપી છે. આજે, બજાજ બાઇકના ઘણા મોડલ વિશ્વ-કક્ષાની DTS-i એન્જિન ટેક્નોલોજી દ્વારા ઉંચી વિશ્વસનીયતા અને અદ્વિતીય તાકાત દર્શાવે છે. ઉપરાંત, રાઇડિંગ કમ્ફર્ટથી લઈને પાવર બ્રેકિંગ સિસ્ટમ અને રાત્રે સારીર વિઝિબિલિટી સુધી, બજાજ ટુ-વ્હીલર મોડલ્સ દોષરહિત સુવિધાઓને કારણે ગ્રાહકોની તરફેણમાં ઉમેરો કરે છે.

  • દોષરહિત પ્રતિષ્ઠા - બજાજ ઓટો ભારતમાં સૌથી મોટા ટુ-વ્હીલર ઉત્પાદકોમાં બીજા ક્રમે છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે 70 થી વધુ દેશોમાં તેના ટુ-વ્હીલર મોડલની રેન્જ સપ્લાય કરે છે.

  • દરેક માટે ટુ-વ્હીલર - તેઓ રોજિંદા પ્રવાસ માટે મોડલની વિશાળ રેન્જ ઓફર કરે છે, જે વિશ્વભરના લાખો લોકો સાથે દૈનિક જોડાણ બનાવે છે.

કારણોની આ યાદીને કારણે, બજાજ ઓટો ભારતમાં ઘર-ઘરમાં અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય ટુ-વ્હીલર બ્રાન્ડ બની ગઈ છે.

પરંતુ રાહ જુઓ! તેમની લોકપ્રિયતા વાજબી હોવા છતાં, બજાજ ટુ-વ્હીલર્સ હજુ પણ નુકસાન અથવા ક્ષતિના જોખમનો સામનો કરે છે, જેના કારણે તમને ગંભીર નાણાકીય નુકસાન થઈ શકે છે. બજાજ બાઇક મોડલના માલિકો આ રીતે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સને પસંદ કરીને તોળાઈ રહેલા જોખમો સામે સુરક્ષિત રાખી શકાય છે.

ઉપરાંત, તેઓનો મૂલ્યવાન કબજો સમગ્ર સમય દરમિયાન સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે હાલની પોલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલા તેઓએ સમયસર બજાજ બાઇક ઇન્સ્યોરન્સ રિન્યુઅલ કરાવવું જોઇએ.

તમારે શા માટે બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી જોઈએ તેના 4 કારણો

ટુ-વ્હિલર્સ અન્ય વાહનોની સરખામણીએ માર્ગ અકસ્માતનો વધુ ભોગ બને છે. ઉપરાંત, તે ચોરી જેવા અન્ય સંબંધિત જોખમોને પણ આધિન છે. બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી આમ નીચેના કારણોસર આવશ્યક બની જાય છે.

ધ્યાનમાં રાખો કે, જ્યારે થર્ડ- પાર્ટી ઇન્સ્યોરન્સ પ્લાન્સ હોવી આવશ્યક છે, કોમ્પ્રિહેન્સિવ સ્કીમ્સ વ્યાપક લાભો પ્રદાન કરે છે. તમારે તમારા બજાજ ટુ-વ્હીલર માટે ઇન્સ્યોરન્સ પ્લાન્સનો લાભ કેમ લેવો જોઈએ તેના કેટલાક કારણો અહીં આપ્યા છે:

  • પોલિસીના અભાવનું પરિણામ કાયદાકીય જવાબદારી - મોટર વાહન અધિનિયમ 1988 પ્રત્યેક વાહન માલિકને થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર મેળવવા માટે ફરજિયાત બનાવે છે જે જાહેર સ્થળોએ વાહનના ઉપયોગથી ઉદભવતી થર્ડ-પાર્ટીની જવાબદારીઓ સામે રક્ષણ આપે છે. આવા ઇન્સ્યોરન્સનો અભાવ કાયદાકીય જવાબદારીમાં પરિણમી શકે છે, જેમાં ટ્રાફિક દંડ લાદવાનો સમાવેશ થાય છે. દંડની રકમ પ્રથમ વખતના ગુના માટે રૂ. 2,000 અને ફેર ઉલ્લંઘન બદલ રૂ. 4,000 છે.

  • વિવિધ સંજોગોમાં તમારા વાહનને થયેલા નુકસાન માટેનો ખર્ચ રિકવર કરો - બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન અકસ્માતો, કુદરતી આફતો, આગ વગેરે જેવી પરિસ્થિતિઓમાં થતા નુકસાન અથવા ક્ષતિના કિસ્સામાં વાહનના રિપેરિંગ અથવા સ્પેરપાર્ટસ બદલવા પાછળ થતા ખર્ચ માટે કવરેજનો વિસ્તાર કરે છે. આમ તમે ઉપરોક્ત સંજોગોમાં થયેલા તમામ નાણાકીય નુકસાન માટે બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ ક્લેઈમ કરી શકો છો.

  • પર્સનલ એક્સિડન્ટના કિસ્સામાં કવરેજ બેનિફિટ્સ - બજાજ મોટરસાઇકલ ઇન્સ્યોરન્સ પ્લાનમાં તમારી બાઇકને અકસ્માત થાય અને તમને અપંગ બનાવી દો તો પર્સનલ એક્સિડન્ટ એડ-ઓન કવરનો વિકલ્પ પણ હોય છે. બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે આવા એડ-ઓન્સ પસંદ કરવાથી તમને આવા જોખમો સામે આર્થિક રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે વાહન માલિકે વીમા અધિનિયમ અનુસાર એક પર્સનલ એક્સિડન્ટ કવર મેળવવો ફરજિયાત છે. આવા પ્લાન્સ અકસ્માતને કારણે વીમાધારકના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને વળતર પણ આપે છે. આ રીતે વ્યક્તિઓ આવી દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તેમના પરિવારની નાણાકીય સુરક્ષાની ખાતરી કરી શકે છે.

  • થર્ડ-પાર્ટી નુકસાન માટે કવરેજ બેનેફિટ્સ - બજાજ ટુ-વ્હીલર વીમા પોલિસી થર્ડ-પાર્ટી અથવા તેના/તેણીના વાહનને થતા નુકસાનને પણ આવરી લે છે, જો તમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરી હોય તો ઉપર જણાવેલ લાભો સાથે આવે છે. વૈકલ્પિક રીતે, તમે તમારા બજાજ ટુ-વ્હીલર માટે તેના લાભોનો આનંદ માણવા માટે સ્ટેન્ડઅલોન થર્ડ પાર્ટી લાયબિલિટી કવર પસંદ કરી શકો છો. થર્ડ-પાર્ટી કવરેજ વીમાધારકને વીમો ધરાવતા વાહનના પરિણામે થર્ડ-પાર્ટી નુકસાનને કારણે થતી નાણાકીય જવાબદારી સામે રક્ષણ આપે છે. કવરેજ તમને થર્ડ- પાર્ટીના મૃત્યુને કારણે થતા નાણાકીય નુકસાનથી પણ રક્ષણ આપે છે.

હવે, એક વીમા પોલિસીના કવરેજને જોતા મહત્વપૂર્ણ છે, તમારી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી સાથેની શ્રેષ્ઠ સુવિધાઓ અને લાભોનો આનંદ માણવા માટે હરિફ ઇન્સ્યોરન્સ કંપનીની પસંદગી કરવી પણ એટલી મહત્વપૂર્ણ છે. બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ રિન્યુઅલની વાત આવે છે ત્યારે પણ આ બાબત લાગુ પડે છે.

સારું, ડિજિટ ઈન્સ્યોરન્સ પર એક નજરમાં કેવી જાણવું? જરા જોઈ લો!

તમારી બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટને પસંદ કરવાના કારણો

ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવેલ બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીઓના કેટલાંક ફાયદાઓ સાથે આવે છે જે તેમને બજારમાં શ્રેષ્ઠ પૈકીની એક બનાવે છે. બજાજ ટુ-વ્હીલર્સ માટેની ઇન્સ્યોરન્સ પ્લાન્સ પર ડિજિટ દ્વારા વિસ્તૃત લાભો પર એક નજર નાંખો:

  • તમારી બજાજ મોટરસાઇકલ માટે યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાનો વિકલ્પ - ડિજિટ સાથે, તમે તમારી બજાજ બાઇક માટે કસ્ટમાઇઝ કરેલું યોગ્ય ઇન્સ્યોરન્સ કવર પસંદ કરી શકો છો. નીચેની વીમા યોજનાઓ તપાસો જે તમે પસંદ કરી શકો છો:

  • a) થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ કવર - થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ હેઠળ, તમે થર્ડ-પાર્ટીના વાહન અથવા મિલકતને થતા નુકસાન તેમજ વીમાવાળી બાઇકને કારણે થર્ડ પાર્ટીને ઈજા અથવા મૃત્યુ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે.

  • b) કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર – જેવુ કે નામ દર્શાવે છે તેમ, કોમ્પ્રિહેન્સિવ બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરે છે, જેમાં અકસ્માત, આગ, ચોરી, કુદરતી આફતો વગેરેના કારણે પોતાના વાહનને થતા નુકસાનની સાથે સાથે થર્ડ-પાર્ટીના નુકસાનથી ઉદભવતી જવાબદારી સામેના કવરેજનો સમાવેશ થાય છે..

ટુ-વ્હીલર માલિકો કે જેમણે સપ્ટેમ્બર 2018 પછી તેમની બજાજ બાઇક ખરીદી છે તેઓ પણ પોતાના નુકસાન કવર સાથે તેમના વાહનનો ઇન્સ્યોરન્સ કરાવી શકે છે. ઇન્સ્યોરન્સ સ્કીમ થર્ડ-પાર્ટી લાયબિલિટી લાભો ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાનના લાભો પુરાં પાડે છે.

  • બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીની સરળ ખરીદી અને રિન્યુઅલ - ડિજિટ થોડાંક જ સરળ તબક્કાઓમાં બજાજ બાઇક ઇન્સ્યોરન્સની ઑનલાઇન સરળ ખરીદીની સુવિધા આપે છે, આમ પ્રક્રિયાને મુશ્કેલી-મુક્ત અને અનુકૂળ બનાવે છે. ઓછા દસ્તાવેજ સબમીટ કરવાની આવશ્યકતા અને ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા ફાસ્ટ-ટ્રેક ઇન્સ્યોરન્સ ખરીદીમાં મદદ કરે છે. એવી જ રીતે, તમે બજાજ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યુઅલને ડિજિટ સાથે ઓનલાઈન મુશ્કેલીમુક્ત રીતે પસંદ કરી શકો છો. 

  • કેશલેસ રિપેરિંગ સમારકામ માટે 4400+ નેટવર્ક ગેરેજ - તમારી પાસે ડિજીટ સાથે બજાજ બાઇક વીમા પોલિસી હોય તો નુકસાનના કિસ્સામાં 4400 થી વધુ નેટવર્ક ગેરેજની ઉપલબ્ધતા ટુ-વ્હીલરનું રિપેરિંગ કરાવવાનું સરળ બનાવે છે. રિપેરિંગ સંપૂર્ણપણે કેશલેસ છે, જેનો અર્થ છે કે જો તમે તમારા બજાજ ટુ-વ્હીલર માટે ડિજિટની ઇન્સ્યોરન્સ પ્લાન્સનો લાભ લીધો હોય તો આવી કટોકટીઓ માટે તમારે કોઈપણ રોકડ રકમ સાથે લઈ જવાની ચિંતા કરવાની જરૂર નથી.

  • ત્રણ તબક્કામાં સરળ પેપરલેસ ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયા - એકવાર તમે ડિજિટ સાથે બજાજ બાઇક ઇન્સ્યોરન્સની ખરીદી અથવા રિન્યૂઅલ પસંદ કરી લો, પછી તમે ત્રણ સરળ તબક્કામાં તમારો ક્લેઈમ કરી શકો છો. ડિજિટ સાથે ટુ-વ્હીલર ક્લેઈમ સેટલમેન્ટ માટેનો સરેરાશ ટર્ન-અરાઉન્ડ સમય અન્ય ઘણી વીમા કંપનીઓ કરતા ઓછો હોય છે, આમ સુપર-ફાસ્ટ ક્લેઈમની ખાતરી કરે છે. ઉપરાંત સ્માર્ટફોન- અનેબ્લેડ, સેલ્ફ ઇન્શ્પેક્શનની સુવિધા આપે છે જે પેપરલેસ મોડ દ્વારા ઝડપી ક્લેઈમની પતાવટની ખાતરી આપે છે. વીમા કંપની પાસે ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો પણ ઊંચો છે જે તમારી વીમા પોલિસી રિજેક્ટ થવાના જોખમને ઘટાડે છે.

  • એડવાન્સ્ડ પ્રોટેક્શન માટે મલ્ટીપલ એડ-ઓન કવર - તમે ડિજિટમાંથી બજાજ બાઇક ઈન્સ્યોરન્સ પ્લાન સાથે ઉપલબ્ધ એડ-ઓન ખરીદીને તમારા વાહન માટે એડવાન્સ પ્રોટેક્શનનો આનંદ પણ મેળવી શકો છો. ડિજિટ દ્વારા ઓફર કરાયેલા પૈકીના એક અથવા તેનાથી વધારે એડ-ઓન કવર સાથે તમારી બજાજ બાઇક માટે કવરેજને મહત્તમ કરો.

  • a) બ્રેકડાઉન આસિસ્ટન્સ કવર
  • b) શૂન્ય ડિપ્રિસિયેશન કવર
  • c) એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર
  • d) કન્ઝ્યુમેબલ કવર
  • e) ઇનવોઇસ કવર રિટર્ન
  • 24x7 ઉપલબ્ધ કસ્ટમર કેર સર્વિસ - ડિજિટનું 24x7 કસ્ટમર સપોર્ટ તેને તમારી બજાજ બાઇક માટે પસંદગીની વીમા કંપની પણ બનાવે છે. તમે તમારા પ્રશ્નો અથવા ફરિયાદો માટે કોઈપણ સમયે ડિજિટના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં રહી શકો છો, રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ!

સારું છે, જ્યારે બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીના મહત્તમ લાભો માટે કવરેજ વિકલ્પોની રેન્જ પ્રદાન કરો છે, ત્યારે તમે તમારા પ્રીમિયમમાં ઘટાડો કરીને પોલિસી ખરીદી પર નાણાંકીય લાભ મેળવી શકો છો.

તો, તમારા બજાજ ટુ-વ્હીલર માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ ઘટાડવા માટે તમે હાથ ધરી શકો તેવી કેટલીક રીતો ચકાશો.

તમારું બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેવી રીતે ઘટાડશો?

નીચેની યુક્તિનો ઉપયોગ કરો જે તમને તમારી બજાજ બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન માટે પ્રીમિયમની રકમ ઘટાડવામાં મદદ કરી શકે છે:

  • માત્ર આવશ્યક એડ-ઓન ખરીદો – તેમના દ્વારા પુરા પાડવામાં આવતા કવરેજ બેનેફિટને વાંચ્યા બાદ એડ-ઓન કવર કાળજીપૂર્વક પસંદ કરો. કારણ કે, તમે પસંદ કરેલ દરેક એડ-ઓન સાથે, તમારે નજીવું વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે. એડ-ઓન માટે કાળજીપૂર્વક પસંદ કરવાથી આ રીતે તમારા પ્રીમિયમને મર્યાદામાં રાખી શકાશો સાથે સથે તમને તમારા બેનેફિટ્સ વધારવામાં પણ મદદ મળી શકે છે.

  • નો ક્લેઈમ બોનસ બેનેફિટ્સ તપાસો - જો તમે તમારી બજાજ બાઇક ચલાવતી વખતે સાવચેત રહો છો, તો તમે ડિજિટમાંથી નો ક્લેઈમ બોનસનો લાભ મેળવી શકો છો. આ લાભ હેઠળ, દરેક નોન-ક્લેઈમ વર્ષ સાથે, તમે તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીના રિન્યુઅલ વખતે પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. બજાજ બાઇક ઇન્સ્યોરન્સ રિન્યુઅલ પ્રિમિયમ પર મહત્તમ ડિસ્કાઉન્ટનો આનંદ માણવા માટે નો-ક્લેઈમ બોનસ સંબંધિત તમારી વીમા કંપનીની પોલિસી તપાસીને ખાતરી કરો.

  • વોલયન્ટી ડેડ્યુક્ટિબલ્સ માટે પસંદ કરો - વોલયન્ટી ડેડ્યુક્ટિબલ્સ પેમેન્ટની પસંદગી કરો, જેના માટે તમારે રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ ખર્ચની આંશિક પેમેન્ટ પસંદ કરવાની જરૂર પડશે. આવા કપાતપાત્રો માટે પસંદગી કરવાથી તમે પ્રીમિયમ પર ઓછી ચૂકવણી કરી શકો છો.

  • ઇન્સ્યોરન્સ કંપની પાસેથી સીધી તમારી પોલિસી ખરીદો - તમારી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી સીધી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ખરીદવી વધારે સારું છે કારણ કે તે થર્ડ-પાર્ટી માંગવામાં આવતા વધારાના ચાર્જ ચૂકવવાની જરૂરિયાતને દૂર કરે છે.

આવી કેટલીક ઉપયોગી ટીપ્સને ધ્યાનમાં રાખવાથી તમને યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાના ખર્ચને ઘટાડવામાં મદદ મળશે.

આ માહિતી સાથે, તોળાઈ રહેલા નાણાંકીય નુકસાનના જોખમોથી સુરક્ષિત રહેવા માટે આજે જ તમારો બજાજ બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો. ઉપરાંત, મહત્તમ લાભ મેળવવા માટે તમારી પોલિસીની ડેડલાઇન સમાપ્ત થાય તે પહેલાં તેને રિન્યૂ કરો.