હીરો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ

માત્ર ₹714 થી શરૂ થતા હીરો મેસ્ટ્રો ઈન્સ્યોરન્સનો લાભ મેળવો | તમારી ડિજિટ પોલિસીને રિન્યુઅલ કરાવો

Third-party premium has changed from 1st June. Renew now

હીરો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ ઓનલાઇન ખરીદો/ રિન્યુઅલ કરાવો

source

હીરો મેસ્ટ્રો ટુ-વ્હીલર્સ – ભારતના બેસ્ટ ટુ-વ્હીલરોમાં તેમને કયુ સ્થાન ધરાવે છે અને તેના માટે ટુ- વ્હિકલ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા તમારે શું ધ્યાનમાં રાખવુ જોઈએ તેના વિશે બધું જાણો!

હીરો ભારતમાં કેટલાક બેસ્ટ ટુ-વ્હીલર વાહનોની સતત ડિલિવરી કરી રહ્યું છે. હીરો કંપની  તરફથી સૌથી વધુ સસ્તું અને વિશેષતાઓથી ભરપૂર ઓફર પૈકીનું એક મેસ્ટ્રો છે. બજેટ-ફ્રેંડલી સેક્શન તરફ લક્ષિત, મેસ્ટ્રો સ્કૂટર્સ આકર્ષક પ્રદર્શન અને તેમની પ્રાઇસ રેન્જમાં અદ્વિતીય ક્વોલિટી પ્રદાન કરે છે.

શું તમે તમારા હીરો મેસ્ટ્રોને ઘરે લાવવા માટે તૈયાર છો?

મેસ્ટ્રોના માલિક હોવા એ એવી વસ્તુ છે જેના પર તમને ગર્વ હોવો જોઈએ. જો કે, તમારે વાહન ચલાવતી વખતે અકસ્માતની ઘટનામાં તમારી બાઇક અને તમારી નાણાકીય સુરક્ષા માટે કાળજી લેવી જ જોઇએ. હીરો માસ્ટ્રો ઇન્સ્યોરન્સ પોલિસી તમને આવી ઘટનાઓથી ઊભી થતી કોઈપણ નાણાકીય જવાબદારીને ઘટાડવામાં મદદ કરશે.

વધુમાં, તમારા મેસ્ટ્રો માટે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ મેળવવો વૈકલ્પિક નથી. મોટર વ્હિકલ્સ એક્ટ ઓફ - 1988 મુજબ, તમામ મોટર વાહનો માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટ લાયેબિલિટી ઇન્સ્યોરન્સ કવર હોવું જોઈએ. જો તમે આ નિયમ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ તો રૂ. 2000 અને ફરી નિયમ ભંગ બદલ રૂ. 4000નો ટ્રાફિક દંડ થઈ શકે છે.

હીરો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો હીરો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ

હિરો મેસ્ટ્રો માટેના ઇન્સ્યોરન્સ પ્લાન્સના પ્રકારો

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/ક્ષતિ

×

કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/ક્ષતિ

×

થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિકલ ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેઈમ કેવી રીતે દાખલ કરવો?

તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતા મુક્ત રહો, અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ-1

માત્ર 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાનું નથી.

સ્ટેપ-2

મારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ-3

તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે એવુ તે શું કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો

હીરો મેસ્ટ્રો : ભારતના સૌથી શ્રેષ્ઠ સ્ક્ટુરો પૈકીનું એક

માત્ર આઠ વર્ષ પહેલાં રજૂ કરાયેલું હીરો મેસ્ટ્રો દેશમાં જૂના સ્કૂટરના મોડલો સાથે સ્પર્ધા કરવામાં સફળ રહ્યુ છે. હીરો અને હોન્ડાએ બે અલગ-અલગ કંપની બનાવ્યા બાદ જ હીરો મેસ્ટ્રો લંડનના O2 એરેનામાં લોન્ચ કરવામાં આવી હતી.

  • મેસ્ટ્રો એ હીરોની બીજી સ્કૂટર રેન્જ હતી, જે મુખ્યત્વે મોટરસાઇકલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આકર્ષક ડિઝાઇન અને ફિચરો, વાજબી કિંમતો સાથે, તેની લોકપ્રિયતાને ખાતરી કરાવી છે.
  • 110 સીસી એન્જિન સાથે સજ્જ થયેલું આ સ્કૂટર 65 kmpl સુધીની માઈલેજ આપવા સક્ષમ છે.
  • 2016માં, મેસ્ટ્રો એજ એ સીએનબીસી-ટીવી18 ઓવરડ્રાઈવ એવોર્ડ્સમાં સ્કૂટર ઓફ ધી યર એવોર્ડ જીત્યો હતો. (1)
  • વિવેચકોએ યુએસબી 3.0 ચાર્જિંગ પોર્ટ જેવા કટિંગ એજ ફિચર્સ સાથે ઓફર કરેલી આરામદાયક સવારી માટે વાહનની ખૂબ પ્રશંસા કરી.
  • સરકારી નિયમોને ધ્યાનમાં રાખીને, હીરોએ ઉત્સર્જન ઘટાડવા માટે BS-VI અનુરૂપ એન્જિન સાથે મેસ્ટ્રો એજ 125 લોન્ચ કર્યું.
  • હીરો મેસ્ટ્રો એ 2017માં ભારતમાં સૌથી વધુ લોકપ્રિય સ્કૂટરોમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તે જ વર્ષના જુલાઈ મહિનામાં, હીરો એ માર્કેટમાં તેનું વર્ચસ્વ જાળવીને 40,000 કરતાં વધુ મેસ્ટ્રો યુનિટ્સનું વેચાણ કર્યું હતું. (2) આમ, જ્યારે પરવડે તેવી ક્ષમતા અને શ્રેષ્ઠ પ્રદર્શનની વાત આવે છે ત્યારે આવી પ્રશંસા અને તેના નામના વખાણ સાથે, મેસ્ટ્રો બેસ્ટ સ્કૂટર પૈકીનું એક છે.

પરંતુ ભારતીય રસ્તાઓ પર દોડતા દર બીજા અન્ય ટુ-વ્હીલરની જેમ, મેસ્ટ્રો પર પણ અકસ્માત, ચોરી અને અન્ય નુકસાન જેવા જોખમો રહેલા છે.

આમ, જો તમે હીરો મેસ્ટ્રો ખરીદો છો, તો ખાતરી કરો કે તમારી પાસે અકસ્માતો સામે પુરતી સુરક્ષા છે. આ માટેનો શ્રેષ્ઠ માર્ગ સ્કૂટર ખરીદતી વખતે મેસ્ટ્રો ઈન્સ્યોરન્સ મેળવવાનો છે.

પરંતુ, તમે પોલિસી ખરીદો તે પહેલાં, તમારે દેશમાં ઇન્સ્યોરન્સ કંપની વિશે જરૂરી ચકાસણી કરવું આવશ્યક છે.

ડિજિટ એવી એક ઇન્સ્યોરન્સ કંપની છે જે માલિકો માટે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીની રેન્જ ઉપલબ્ધ કરાવે છે.

તમારા હીરો મેસ્ટ્રો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટને શા માટે પસંદ કરવો?

કેટલાંક કારણો તમારા સ્કૂટર વીમા માટે ડિજિટને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. નીચેના કેટલાક મુખ્ય પાસાઓ પર એક નજર નાખો:

  • ઓનલાઈન ખરીદી અને ક્લેઈમ - એક મેસ્ટ્રો - ઓનર તરીકે, તમે નવી સુવિધાઓ મેળવવા ઈચ્છો છો જે ઇન્સ્યોરન્સની ખરીદી અને ક્લેઈમ્સની વાત આવે ત્યારે તમારી મુશ્કેલીમાં ઘટાડો કરે છે. ડિજિટ તેને સમજે છે અને તેથી, ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા અને ક્લેઈમ કરવા માટે સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા સાથે આવે છે. ડિજિટ દ્વારા સુવિધાયુક્ત સ્માર્ટફોન- એનેબ્લેડ સેલ્ફ ઇન્સ્પેક્શન પ્રક્રિયા આ સંદર્ભમાં ખાસ કરીને મદદરૂપ છે. આ પેપરલેસ અભિગમ તમારી એપ્લિકેશનની ઝડપી પતાવટ તરફ દોરી જાય છે સાથે સાથે તમારી મુશ્કેલીઓને પણ ઘટાડે છે.
  • 24x7 કસ્ટમર સપોર્ટ અને ઉપલબ્ધતા - તમારે અકસ્માતને કારણે મધ્યરાત્રિએ હીરો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ પોલિસીનો ક્લેઈમ કરવાની જરૂર પડી શકે છે. આવા સમયે, તમારે એક અસરકારક ઇન્સ્યોરન્સ કંપનીની જરૂર છે જે તમારી મદદ કરી શકે, ભલે ગમે તેટલા વાગ્યા હોય. ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી 24x7 કસ્ટમર કેર સર્વિસ આવી પરિસ્થિતિઓમાં તમને મદદ કરે છે. ફક્ત કૉલ કરો અને ક્લેઈમ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરો.
  • 1,000 થી વધારે નેટવર્ક ગેરેજ – પોતાના ખિસ્સાના રૂપિયામાંથી તમારા સ્કૂટરના આકસ્મિક નુકસાનને રિપેરિંગ કરવું મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને જો તમે પહેલેથી જ યોગ્ય ઇન્સ્યોરન્સ પ્લાન છે. ડિજિટનું ગેરેજનું મજબૂત નેટવર્ક તમને સમગ્ર દેશમાં 1,000 થી વધારે ગેરેજ પર નાણાં વગર રિપેરિંગનો ફાયદો મેળવવાની મંજૂરી આપે છે.
  • રિન્યુઅલની સરળ પ્રક્રિયા - હીરો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સને રિન્યુઅલ કરવા ઇચ્છતા પોલિસીધારકો તેની માટે ઝડપી અને સરળ પ્રક્રિયાનો લાભ લઈ શકે છે. કંપનીની ડિજિટલ હાજરીને ધ્યાનમાં રાખીને, કસ્ટમરો ઇન્ટરનેટ દ્વારા પણ તેને રિન્યુઅલ કરાવી શકે છે. પ્લાનને સફળતાપૂર્વક રિન્યૂ કરવા માટે તમારે કોઈપણ પેપર સબમિટ કરવાની અથવા ઇન્સ્પેક્શનની રાહ જોવાની જરૂર નથી.
  • IDV ને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા - ઇન્સ્યુર્ડ ડિક્લરેડ વેલ્યૂ એ ચોક્કસ રકમની ચૂકવણીનો સંકેત આપે છે, જે જ્યારે તમારું સ્કૂટર ખોવાઇ અથવા ચોરાઈ જાય છે ત્યારે તમે તમારી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તે મેળવવા માટે જવાબદાર છો. બાઇકની મૂળ કિંમતમાંથી ઘસારાને બાદ કરીને આ મૂલ્યની ગણતરી કરવામાં આવે છે. કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં ટુ-વ્હીલરમાં તમારા મોટાભાગના રોકાણને રિકવર કરવા માટે ઉચ્ચું IDV હંમેશા ઇચ્છનીય છે. ડિજિટ તમને તમારી જરૂરિયાતો અનુસાર IDV કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. જો તમે વધુ નોંધપાત્ર IDV પસંદ કરો છો, તો જ્યારે તમારા હીરો મેસ્ટ્રોને રિપેરિંગથી વધારે નુકસાન થાય ત્યારે તમે વધારે રકમનો ક્લેઈમ કરી શકો છો. 
  • આકર્ષક NCBs - જો તમે ડિજીટની પોલિસી સાથે ક્લેઈમ-ફ્રી વર્ષનો આનંદ માણો છો, તો તમને રિન્યુઅલ કરાવતી વખતે તમારી પોલિસીના પ્રીમીયમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. NCB સતત ક્લેઈમ-ફ્રી ટર્મ્સ સાથે એક્ત્રિ થતુ રહે છે અને તે 50% સુધીની મર્યાદામાં હોઈ શકે છે, જે પોલિસી પ્રીમિયમ પર વધુ ડિસ્કાઉન્ટ તરફ દોરી જાય છે.
  • મોટી સંખ્યામાં પોલિસીના વિકલ્પો - ડિજિટ તમને કેટલાંક ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ વિકલ્પોમાંથી પસંદ કરવા માટે સુવિધા પુરી પાડે છે.
  • a) થર્ડ – પાર્ટી લાયેબિલિટી ટુ- વ્હિકલ ઇન્સ્યોરન્સ પોલિસી –  આ પોલિસી ખાસ કરીને તમારા ટુ-વ્હીલરથી થયેલી અકસ્માતોની ઘટનાઓમાં થર્ડ પાર્ટના વ્યક્તિઓ, વાહનો અથવા મિલકતને થયેલા નુકસાનને આવરી લે છે. જો કે, તમે તમારા પોતાના સ્કૂટરને નુકસાન માટે નાણાંકીય સહાયનો ક્લેઈમ કરી શકતા નથી.
  • b) કોમ્પ્રિહેન્સિવ ટુ – વ્હિકલ ઇન્સ્યોરન્સ  પોલિસી- આમાં તમે અકસ્માતોના કિસ્સામાં તમારા મેસ્ટ્રો સ્કૂટર માટે થર્ડ પાર્ટીની જવાબદારીઓ અને પોતાને થયેલા નુકસાનની નાણાંકીય સહાય બંને માટે ક્લેઈમ કરી શકો છો. ઉપરાંત, કોમ્પ્રિહેન્સિવ પોલિસીઓ આગ, કુદરતી અને માનવસર્જિત આફતો, ચોરી વગેરેથી થતા નુકસાનના કિસ્સામાં પણ કવરેજ આપે છે.

તે ઉપરાંત, જો તમે સપ્ટેમ્બર 2018 પછી ખરીદ્યું હોય તો તમારા મેસ્ટ્રો સ્કૂટર માટે તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ટુ વ્હિકલ ઇન્સ્યોરન્સ ઓન- ડેમેજ ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ કવરનો પણ લાભ લઈ શકો છો.

આ ઇન્સ્યોરન્સ કવરનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જ્યાં તમે થર્ડ-પાર્ટી લાયેબિલિટી બેનેફિટ્સ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ કવરનો લાભ લઈ શકો છો. આ પોલિસી ખાસ કરીને એવા લોકો માટે મદદરૂપ છે જેમની પાસે પહેલેથી જ થર્ડ- પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સ કવર છે અને તેઓ તેમના વાહન માટે વધુ સારી રીતે નાણાકીય સુરક્ષા મેળવવા માગે છે.

તમારા પ્લાન્સને એડ-ઓન્સ સાથે તૈયાર કરો - મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે, તમારે તમામ બાજુથી કવરેજ જોવું જોઈએ. સદનસીબે, ડિજિટ વૈચારિક અને સસ્તાં એડ-ઓન કવર સાથે આવી સુવિધા પુરી પાડે છે, જેમ કે:

આ એડ-ઓન કવર તમારી નાણાકીય સુરક્ષાને વધુ વધારશે.

લોકપ્રિય મોડલ્સ માટે હીરો મેસ્ટ્રો વીમા પોલિસી

હીરો કંપની હીરો માસ્ટ્રોના બે મોડલનું ઉત્પાદન કરે છે - માસ્ટ્રો એજ અને માસ્ટ્રો એજ-125. ડિજિટ તે બંને માટે મોડલ- સ્પેસિફિક ઇન્સ્યોરન્સ પોલિસી પ્રદાન કરે છે.

  • હીરો મેસ્ટ્રો એજ – હીરો મેસ્ટ્રો એજમાં ડ્યુઅલ વાલ્વ 110સીસી સિંગલ-એન્જિન છે. ઓટોમેટિક ક્લચ અને મહત્તમ 8.7 Nm ટોર્ક સાથે, મેસ્ટ્રો એક મહત્વપૂર્ણ પંચ પેક કરે છે. મેસ્ટ્રો એજ ઇન્સ્યોરન્સ પ્લાન તમને સ્કૂટરને થયેલા નુકસાનને કારણે સર્જાતી નાણાકીય જવાબદારીને મર્યાદિત કરવામાં મદદ કરી શકે છે. તદુપરાંત, તે તમને કોઇ અકસ્માત દરમિયાન થર્ડ- પાર્ટીને થયેલા નુકસાનના પરિણામ સ્વરૂપ ઉભી થનાર કોઈપણ કાયદાકીય મુશ્કેલીથી બચવામાં મદદ કરી શકે છે.
  • હીરો મેસ્ટ્રો એજ 125 – ધી મેસ્ટ્રો એજ- 125 એ ભારતનું પ્રથમ ફ્યુઅલ ઈન્જેક્શન બેઝ્ડ સ્કૂટર છે. આ વ્હિકલમાં ઘણા સેન્સર છે, જે સ્માર્ટ ફ્યુઅલ સપ્લાય માટે પરવાનગી આપે છે. ટેક્નોલોજી આકર્ષક અપ-હિલ ડ્રાઇવ, પાવર-પેક્ડ પર્ફોર્મન્સ અને ઘણા બધાની ખાતરી કરે છે. સ્કૂટરનું 125સીસી એન્જિન પાવરફુલ સ્પીડ આપવામાં સક્ષમ છે. વધુમાં, 10.2 Nm મેક્સ ટોર્ક સ્પેસિફિકેશન આવા બજેટ-ફ્રેંડલી સ્કૂટર્સમાં સૌથી પ્રભાવશાળી છે.

જો કે, તમારી પાસે મેસ્ટ્રોનું મોડલ ગમે તે હોય, તમારે તેની માટે ક્વોલિટી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું યાદ રાખવું જોઈએ.

તમારી ચોક્કસ જરૂરિયાતો અને જરૂરિયાતોને ધ્યાનમાં લીધા બાદ તમારો ડિજિટ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો.

હીરો માસ્ટ્રો- વેરિઅંટસ & એક્સ-શોરૂમ કિંમત

વેરિયન્ટ્સ એક્સ-શો રૂમ પ્રાઇસ (શહેર મુજબ તેમાં ફેરફાર હોઇ શકે છે)
મેસ્ટ્રો એજ વ.એક્સ, 53 કે.મ/લ, 110.9 સીસી ₹ 51,530
મેસ્ટ્રો એજ ઝ એક્સ, 53 કે.મ/લ, 110.9 સીસી ₹ 52,930

ભારતમાં હીરો માસ્ટ્રો ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ઇન્સ્યોરન્સ કંપની પોલિસી રિન્યુઅલ પહેલા મારા મેસ્ટ્રો સ્કૂટરની તપાસ કરશે?

ના. ડિજિટ સાથે તમારે પોલિસી રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન તપાસ કરવાની જરૂર નથી.

શું મારો મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ પૂરને કારણે થયેલા રિપેરિંગ માટે નાણાંકીય સહાય કરી શકે છે?

જો તમે કોમ્પ્રિહેન્સિવ પોલિસી લીધી છો, તો તમે ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતોને કારણે તમારા સ્કૂટરને થયેલા નુકસાનને રિપેરિંગ કરાવવા માટે નાણાકીય સહાયનો ક્લેઈમ કરી શકો છો.

શું મારી મેસ્ટ્રો ઇન્સ્યોરન્સ પોલિસી ઇલેક્ટ્રિકલ એન્જિનના નુકસાનના રિપેરિંગમાં મદદ કરશે?

મૂળ પોલિસી તમારા સ્કૂટરના એન્જિનને ઇલેક્ટ્રિકલ અને લિક્વિડ નુકસાનને આવરી લેશે નહીં. જો કે, જો તમે એડ-ઓન એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર પસંદ કરો છો, તો તમે આવા નુકસાન પછી પણ ક્લેઈમ કરી શકો છો.