hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

બાઇક ઇન્સ્યોરન્સ

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

It's a brand new Bike

Already have a Bike?

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

પેશન પ્રો બાઇક ઇન્સ્યોરન્સને ઓનલાઇન ખરીદી / રિન્યુ કરાવો

પેશન પ્રો એ બજારમાં ઉપલબ્ધ સૌથી વધુ સ્થિતિસ્થાપક બાઇક છે. જો કે, સૌથી વધુ સ્થિતિસ્થાપક બાઇકને પણ યોગ્ય ઇન્સ્યોરન્સ કવરેજની જરૂર હોય છે. પેશન પ્રો વીમા પૉલિસી ખરીદતા પહેલા તમારે જે વિશેષતાઓ જાણવી જોઈએ તે વાંચો!

લગભગ 35 વર્ષ પહેલાં સ્થપાયેલી, હીરો મોટોકોર્પની ભારતમાં કોમ્યુટર બાઈકને ડિઝાઈન કરવાની અને તેનું માર્કેટિંગ કરવાની ક્ષમતાને કારણે તેની ખૂબ જ લોકપ્રિય છે અને વૃદ્ધિ થઈ છે.

ઉદાહરણ તરીકે, બાઇકની પેશન રેન્જ સુપર ભરોસાપાત્ર અને વિશ્વાસપાત્ર વાહન તરીકે કામગીરી કરે છે. પ્રોડક્શન લાઇન 2001માં શરૂ થઇ અને ત્યારથી ચાલુ છે. આવી લોકપ્રિયતાને લીધે, હીરોએ પેશન લાઇન-અપને વધુ વધારવા માટે પેશન પ્રો બાઇક રજૂ કરી.  તે સ્ટાઇલિશ નવી ડિઝાઇનની ઓફર સાથે વિશ્વસનીયતાને જોડે છે. મોડિફાઇડ બોડી અને સ્ટાઇલ યુવાનોને ટુ-વ્હીલર તરફ પણ આકર્ષવામાં સફળ રહી.

આવા પ્રકારની બાઇકના માલિકો માટે પેશન પ્રો ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી પણ આવશ્યક બની ગઈ છે. તમારા નાણાંકીય હિતોનું રક્ષણ કરવા અને અકસ્માતની સ્થિતિમાં વાહનના તાત્કાલિક રિપેરિંગની ખાતરી કરવા માટે ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. ઇન્સ્યોરન્સ પૉલિસી તમને આ અકસ્માતોને કારણે ઉભી થતી નાણાકીય અને કાયદાકીય જવાબદારીનો સામનો કરવાથી પણ બચાવે છે.

ઉપરાંત મોટર વ્હિકલ એક્ટ- 1988 હેઠળ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી પણ ફરજિયાત છે. જો તમે ઓછામાં ઓછી થર્ડ પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી વિના સવારી કરતા પકડાવ, તો તમને રૂ.2000 અને ત્યારબાદ ફરી ગુના બદલ રૂ. 4000નો ટ્રાફિક દંડ થઇ શકે છે.

જો કે, તમારા પેશન પ્રો માટે ઇન્સ્યોરન્સ પૉલિસીઓ વિશે વધુ માહિતી મેળવતા પહેલા, બાઇકના કેટલીક આકર્ષક ફિચરો પર એક નજર નાખો.

Read More

હીરો પેશન પ્રો ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Bike-insurance-damaged

અકસ્માત

અકસ્માતો દરમિયાન સામાન્ય નુકસાનનો સામનો કરવો પડે છે

Bike Theft

ચોરી

જો તમારી બાઇક અથવા સ્કૂટર કમનસીબે ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગ લાગવાને કારણે સામાન્ય નુકસાન થવું

Natural Disaster

કુદરતી આફતો

કુદરતના કોઇ પ્રકોપને કારણે થતું નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડન્ટ

એવા સમયે જ્યારે તમે તમારી જાતને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હોય

Third Party Losses

થર્ડ પાર્ટીને નુકસાન

જ્યારે તમારી બાઇકની ક્રિયાઓથી કોઈને અથવા કંઈક નુકસાન થાય છે

તમારે ડિજિટનો પેશન પ્રો ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

Cashless Repairs

કેશલેસ રિપેરિંગ

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 4400+ કેશલેસ નેટવર્ક ગેરેજ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન- એનાબ્લેડ સેલ્ફ ઇન્સ્પેક્શન

સ્માર્ટફોન- એનાબ્લેડ સેલ્ફ ઇન્સ્પેક્શન પ્રક્રિયા દ્વારા ઝડપી અને પેપરલેસ ક્લેમની પ્રક્રિયા

Super-fast Claims

સુપર-ફાસ્ટ ક્લેમ્સ

ટુ-વ્હીલરના ક્લેમ માટે સરેરાશ પતાવટનો સમય 11 દિવસનો છે

Customize your Vehicle IDV

તમારા વાહન આઈડીવી (IDV) ને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDV ને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 મદદ

રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ 24*7 કોલ ફેસિલિટી

હીરો પેશન પ્રો માટે ઇન્સ્યોરન્સ પોલિસીઓના પ્રકારો

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારો પૈકીનો એક છે; જેમાં માત્ર થર્ડ- પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને નુકસાનને આવરી લેવામાં આવે છે.

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક વીમાના સૌથી મોંઘા પ્રકારો પૈકીનો એક છે જે થર્ડ - પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની બાઇકને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×

કેવી રીતે ક્લેમ ફાઇલ કરવો?

તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

સ્ટેપ- 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ- 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- એનાબ્લેડ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ- 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

Report Card

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો!

ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

હીરો પેશન પ્રો : એક પાવરફૂલ બાઇક

હીરો પેશન પ્રો બાઇક ઇન્સ્યોરન્સ માટે ડિજિટ કેમ પસંદ કરવો?

ભારતમાં લોકપ્રિય હીરો પેશન બાઇક મોડલ્સ

વેરિયન્ટ્સ

એક્સ- શોરૂમ પ્રાઇસ (શહેર પ્રમાણે ફેરફાર હોઇ શકે)

પેશન પ્રો i3S AW DRUM, 84 Kmpl, 97.2 cc

₹ 54,475

પેશન પ્રો i3S SW DRUM, 84 Kmpl, 97.2 cc

₹ 54,925

પેશન પ્રો i3S AW DISC, 84 Kmpl, 97.2 cc

₹ 56,425

ભારતમાં હીરો પેશન પ્રો બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો