ભારતમાં અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ પૈકીની એક તરીકે, ડિજિટ પાસે કેટલીક વિશેષ ઓફરો છે જે અમને યુનિટ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તરીકે ચિહ્નિત કરે છે.
તમારી સ્કૂટી માટે હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ કવર શોધી રહેલા ચાલકો તરીકે, તમારે ડિજિટની પૉલિસી દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે જાણવુ આવશ્યક છે.
જરાક જોઈ લો!
વેરિફિકેશનની સગવડતા સાથે દાવાઓ ફાઇલ કરવાની સરળતા - સામાન્ય રીતે મોટા ભાગના સંજોગોમાં ઇન્સ્યોરન્સનો ક્લેઈમ ફાઇલ કરવો એ એક જટિલ પ્રક્રિયા છે જે દિવસો સુધી ચાલે છે, ત્યારે ડિજિટ એ બાબત પર ધ્યાન આપે છે કે તમારે પહેલેથી જ કટોકટીનો સામનો કરતી વખતે ઘણીબધી બારીઓના ધક્કાના ન ખાવા પડે. અમારા દ્વારા ઓફર કરવામાં આવેલી પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી સ્માર્ટફોન-સક્ષમ સેલ્ફ- ઇન્સ્પેક્શનના ફાયદા સાથે ક્લેઈમ ફાઇલ કરવાની સરળ પ્રક્રિયા સાથે આવે છે જે સમયની ઘણી બચત કરે છે.
તાત્કાલિક વેરિફિકેશન પ્રક્રિયાની સરળતા સાથે, ડિજિટ પાસે તેમના મોટા ભાગના ક્લેઈમની પતાવટ કરવાનો રેકોર્ડ પણ છે; એક હકીકત જે તમારા ક્લેઈમની મંજૂરીની તકને નાટકીય રીતે વધારે છે.
પસંદ કરવા માટે મલ્ટીપલ પોલિસીનો વિકલ્પો - ડિજિટ તમને તમારા હીરો પ્લેઝર માટે પસંદ કરવા માટે સંખ્યાબંધ વિકલ્પો પણ પ્રદાન કરે છે, બદલામાં તમને તમારી જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ પોલિસી ખરીદવાની મંજૂરી આપે છે. તે જ સંદર્ભમાં, તમારે વિવિધ પોલિસીઓ પણ સમજવી જોઈએ જે ઓફરની સાથે-સાથે ખરીદી શકાય છે.
- થર્ડ પાર્ટી ટુ-વ્હિલર લાયેબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી : આ પૉલિસી જે તમને તમારા હીરો પ્લેઝર પર મુસાફરી કરતી વખતે અકસ્માતનો ભોગ બને તો કોઈપણ જવાબદારીના ખર્ચમાં કવર કરે છે, તે કાયદા મુજબ ફરજિયાત ઇન્સ્યોરન્સ કવર છે. જો તમે આ પોલિસી વિના ડ્રાઇવિંગ કરતા પકડાવો, તો તમને રૂ.2000 (બીજી વારના ગુના માટે રૂ. 4000)નો ટ્રાફિક દંડ ફટકારવામાં આવી શકે છે. તમારા વાહનને સંડોવતા અકસ્માતને કારણે વ્યક્તિને થયેલી કોઈપણ ઈજા અથવા મિલકતને થયેલું નુકસાન આ થર્ડ પાર્ટી લાયેબિલિટી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. જો કે, તમારી સ્કૂટીને થતા કોઈપણ નુકસાનને આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતું નથી.
- કોમ્પ્રિહેન્સિવ ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી : આ પૉલિસીના નામ મુજબ, આ પૉલિસી થર્ડ- પાર્ટની જવાબદારીઓ અને અકસ્માતના કિસ્સામાં પોતાને થયેલા નુકસાનને આવરી લે છે. ઉપરાંત, આ પોલિસી પૂર, ભૂકંપ, આગ અથવા ચોરી, વિસ્ફોટ વગેરે જેવી કુદરતી અથવા માનવસર્જિત આફતોને કારણે સ્કૂટીને થયેલા કોઈપણ નુકસાનને પણ આવરી લે છે.
જો તમે સપ્ટેમ્બર 2018 પછીનું હીરો પ્લેઝર ખરીદ્યું છે, તેમના માટે એક વધારાનું ઓન ડેમેજ કવર ખરીદવાનું પણ પસંદ કરી શકો છે. ઉલ્લેખનીય છે કે,, જો તમારી પાસે થર્ડ- પાર્ટી લાયેબિલિટી કવર પહેલાથી જ છે, તો તમે માત્ર તમારો ઓન ડેમેજ પ્લેઝર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો.
અલગ અલગ એડ-ઓન્સ સાથે સંપૂર્ણ સુરક્ષા - ડિજિટ દ્વારા કેટલાક એડ-ઓન ઓપ્શન્સ પણ આપવામાં આવ્યા છે જે તમે હીરો પ્લેઝર માટે તમારી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો. તમારે તમારી વાહન ચલાવવાની આદતો અને અન્ય વિચારણાઓ અનુસાર જરૂરી એડ-ઓન પસંદ કરવા જોઈએ. ડિજિટ દ્વારા ઓફર કરાયેલા કેટલાક એડ-ઓન્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:
● ઝીરો ડિપ્રેશિયેશન કવર.
● ઇનવોઇસ કવર રિટર્ન
● એન્જિન અને ગીયર પ્રોટેક્શન કવર
● કન્ઝ્યુમેબલ કવર
● બ્રેકડાઉન આસિસ્ટન્ટ
- IDV નું વૈયક્તિકરણ – ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ, ટૂંકમાં IDV એ તમારી સ્કૂટી ચોરાઈ જવાની અથવા રિપેરિંગથી પર ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં તમારી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તમને ચૂકવવામાં આવતી રકમનું પ્રમાણ છે. આ રકમની ચૂકવણી ખાસ કરીને રોજિંદી અવરજવર માટે તમારા વાહનને બદલવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને, ડિજિટ તમારા IDVને જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપે છે. તમારે નોંધ લેવી જોઈએ કે, પ્લેઝર સ્કૂટી ઇન્સ્યોરન્સની કિંમત તમારી પોલિસી માટે પસંદ કરેલ IDVના આધારે બદલાય છે.
- નેટવર્ક ગેરેજમાં મુશ્કેલી-મુક્ત કેશલેસ રિપેરિંગ - એક વાહન તરીકે જેનો ઉપયોગ નિયમિતપણે અવર-જવર માટે કરવામાં આવે છે, તમારા હીરો પ્લેઝરને વહેલામાં વહેલી તકે રિપેરિંગ કરાવવા માટે હાથવેગા વિકલ્પ હોવો આવશ્યક છે. જો તમે તમારી સ્કૂટીને અકસ્માતમાં નુકસાન પહોંચાડો છો, તો તમે સમગ્ર દેશમાં ફેલાયેલા 1,000થી વધારે નેટવર્ક ગેરેજ પર રિપેરિંગ સર્વિસનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત, તમારે પાસે નાણાં રાખવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ નેટવર્ક રિપેરિંગ સેન્ટરો કેશલેસ સર્વિસ પુરી પાડે છે.
- 24X7 હાજર રહેતી કસ્ટમર સર્વિસ- મુશ્કેલીના સમય દરમિયાન ઇન્સ્યોરન્સ પૉલિસીની જરૂર પડે છે, જેમાં કોઈપણ સમયે પ્રોવાઇડરનો સંપર્ક કરવામાં સક્ષમ હોવું મહત્વપૂર્ણ છે. ડિજિટ, આ જરૂરિયાતથી સારી રીતે માહિતગાર છે, તે એવી કસ્ટમર સર્વિસ પુરી પાડે કરે છે જે માત્ર દિવસ-રાત જ ઉપલબ્ધ નથી, પરંતુ અઠવાડિયાના તમામ દિવસોમાં પણ ઉપલબ્ધ છે. તમારી હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ પૉલિસી વિશેનો પ્રશ્ન હોય કે ક્લેઈમ ફાઇલ કરવા અંગેનો પ્રશ્ન હોય, અમારી કસ્ટમર સર્વિસ હંમેશા તમને મદદ કરવા તૈયાર છે.
- નો-ક્લેઈમ બોનસથી ખર્ચમાં ઘટાડો - જ્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે સુરક્ષિત ડ્રાઈવર છો, એવા સંજોગો હોઈ શકે છે કે જેમાં તમે કોઈ અન્યની ગંભીર ભૂલને કારણે અકસ્માતનો ભોગ બની શકો છો. આવા સંજોગો સિવાય, તમારે તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી પર દાવો કરવાની પણ જરૂર નથી. જો તમે તમારી હીરો પ્લેઝર સ્કૂટી ઇન્સ્યોરન્સ પૉલિસીના નાણાકીય લાભો એક વર્ષ સુધી નથી મેળવતા, તો તમે બોનસના રૂપમાં પુરસ્કાર માટે પાત્ર બનશો. આ બોનસ ખાસ કરીને તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીને રિન્યુઅલ દરમિયાન મદદરૂપ બને છે કારણ કે તે ચૂકવવાપાત્ર પ્રીમિયમની કુલ રકમ ઘટાડે છે.
- ઓનલાઈન ઉપલબ્ધતા અને સરળ રિન્યુઅલ - સરળ ઓનલાઈન ઉપલબ્ધતા એ એક એવી સુવિધા છે જે ખાસ કરીને યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતી વખતે મદદરૂપ થાય છે. એક બાજુ, તમે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે વિવિધ ઉપલબ્ધ વિકલ્પોની તુલના કરી શકો છો, જ્યારે બીજી તરફ તે એપ્લિકેશનની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે. હીરો પ્લેઝર ઇન્સ્યોરન્સ ઓનલાઈન રિન્યુઅલના કિસ્સામાં, તમારે ફક્ત તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવાની અને ચુકવણી કરીને પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
તમારા હીરો પ્લેઝરની સંપૂર્ણ સુરક્ષા સાથે સુવિધાની ખાતરી કરીને ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતા સંખ્યાબંધ લાભો સાથે, તમારે વહેલી તકે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાના મુદ્દા બનાવવા જોઈએ. તે સુરક્ષાની સાથે સાથે કાયદાકીય આદેશ બંનેનો મામલો છે.