હ્યુન્ડાઈ i10 કાર ઈન્શ્યુરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

હ્યુન્ડાઈ i10 કાર ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો

મારુતિ સુઝુકી મેન્યુફેક્ચર્સ તેના ગ્રાહકો માટે પરવડે તેવા કોમ્યુટર વાહનોની શ્રેણી ઓફર કરે છે. જોકે તેમાંથી કોઈ પણ મારુતિ સુઝુકી અલ્ટો K10 જેટલું લોકપ્રિય કે ડ્રાઇવરોને પસંદ આવેલ મોડલ નથી.

હાલમાં ભારતમાં સૌથી વધુ વ્યાજબી કારોમાંની એક, અલ્ટો K10નું મારુતિએ ડિસેમ્બર 2019ના એકમાત્ર મહિનામાં લગભગ 15500 એકમોનું વેચાણ કર્યું હતું (1). આ વાહનની પરવડે તેવી પ્રકૃતિ ઉપરાંત, પ્રભાવશાળી બિલ્ડઅપ ક્વોલિટી અને ડ્રાઇવ કમ્ફર્ટ, અલ્ટો K10ની પસંદના વધારાના કારણો છે.

જો તમે આ મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે યોગ્ય અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી લેવા વિશે પણ વિચારવાનું શરૂ કરવું જોઈએ. આવી પોલિસી તમારી કારને સંડોવતા અકસ્માતોને કારણે ઉદ્ભવતા અણધાર્યા ખર્ચને રોકવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે. આ સંદર્ભમાં, તમે થર્ડ-પાર્ટી જવાબદારી અથવા કામ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી પસંદ કરી શકો છો.

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ ભારતીય માર્ગો પર ચાલતા તમામ મોટર વાહનો માટે થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ પોલિસી ફરજિયાત છે. આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતા રૂ. 2000 (પુનરાવર્તિત ગુનાઓ માટે રૂ. 4000)નો ભારે દંડ લાવી શકે છે.

થર્ડ-પાર્ટીની લાયબિલિટી કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમારી કારને સંડોવતા અકસ્માતોને કારણે થર્ડ-પાર્ટી વાહન, પ્રોપર્ટી અથવા વ્યક્તિના નુકસાનને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને આવરી લે છે. જોકે, આ પોલિસી દુર્ઘટનામાં તમારા પોતાના વાહન દ્વારા થતા નુકસાનને સમારકામ કરવા માટે કોઈ નાણાકીય રાહત આપતી નથી.

આથી જ કામ્પ્રીહેન્સિવ અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી હંમેશા સારો વિકલ્પ છે. અહીં, તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી સાથે, પોતાના નુકસાનનો ક્લેમ કરી શકો છો અને તમારા વાહનો માટે વધુ સારી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરી શકો છો.

જો કે, ઈન્શ્યુરન્સ ખરીદી સાથે આગળ વધતા પહેલા, તમારે નક્કી કરવું આવશ્યક છે કે તમારી જરૂરિયાતો માટે કયો પ્રદાતા યોગ્ય છે. ચાલો એક નજર કરીએ!

હ્યુન્ડાઈ i10 કાર ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો હ્યુન્ડાઈ i10 કાર ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

હ્યુન્ડાઈ I10 માટે કાર ઈન્શ્યુરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કામ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ અકસ્માત કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કામ્પ્રીહેન્સિવ અને થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો બાદમાં તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે ભરપાઈ અથવા કેશલેસ, જે સમારકામનો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

ડિજિટ ઈન્શ્યુરન્સ ક્લેમ કેટલી ઝડપથી પતાવટ થાય છે? તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે આ સવાલ કરી રહ્યાં છો! ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

હ્યુન્ડાઈ i10 કાર ઈન્શ્યુરન્સ પોલિસી માટે ડિજિટ પસંદ કરવાનું કારણ

હ્યુન્ડાઈ સેન્ટ્રો માટે કાર ઈન્શ્યુરન્સ પોલિસી ઓફર કરતા અનેક ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ છે, ત્યારે ડિજિટની પોલિસીઓ ઘણા આકર્ષક લાભો પ્રદાન કરે છે. તે પોલિસીધારકોને પોલિસીનો મહત્તમ લાભ મેળવવાની મંજૂરી આપે છે. આવા કેટલાક ફાયદા નીચે મુજબ છે.

  • ડિજિટાઈઝ્ડ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા - ડિજિટની સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ પોલિસીની સૌથી અગ્રણી વિશેષતાઓમાંની એક છે- તેની સમગ્ર ક્લેમની પ્રક્રિયા ઓનલાઈન થઈ શકે છે. તમે તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતાની ઓફિસની મુલાકાત લેવાની ઝંઝટથી દૂર રહી શકો છો અને આરામથી તમારી અનુકુળતાએ ક્લેમ કરી શકો છો. વધુમાં, ડિજિટની સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ પ્રક્રિયા એ અન્ય નોંધપાત્ર લાભ છે, જે તમારી કાર ઈન્શ્યુરન્સ પોલિસી સામે ક્લેમ કરવાના બોજારૂપ કાર્યને સુવ્યવસ્થિત કરે છે.
  • હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - અકસ્માતને કારણે તમે પરેશાન થઈ શકો છો, ખાસ કરીને જો તમારી કારને મોટું નુકસાન થતું હોય. આથી જ અમે તમારા ક્લેમ વહેલામાં વહેલી તકે પતાવટ કરવામાં આવે તેની ખાતરી કરીને આવી સ્થિતિ દરમિયાન તમારી તકલીફોને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે, ડિજિટ પર ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો પણ દાવો કરીએ છીએ. અમે કોઈપણ પાયાવિહોણા કારણસર તમારા ક્લેમને નકારતા નથી.
  • કસ્ટમાઈઝેબલ IDV - સમય જતાં કારનો ઘસારો, ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન તમારા ખિસ્સા પર નોંધપાત્ર રીતે ભારે પડી શકે છે. તેથી આવા સંજોગોમાં મહત્તમ વળતર મેળવવા માટે, તમે તમારી સેન્ટ્રો ઈન્શ્યુરન્સ કિંમતને નજીવી રીતે સમાયોજિત કરીને તમારી ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ IDVને કસ્ટમાઇઝ કરી શકો છો.
  • પસંદ કરવા માટે એડ-ઓન્સની વિવિધતા- કામ્પ્રીહેન્સિવ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ એડ-ઓન્સ તમને કારને વધુ સારી સુરક્ષા આપવા માટે, વધુ સારા કવરેજ સાથે કારને વિવિધ પ્રકારના નુકસાન સામે સુરક્ષિત કરી આપે છે. દાખલા તરીકે, ટાયર પ્રોટેક્ટ એડ-ઓન સાથે તમે અકસ્માતો સિવાયની પરિસ્થિતિઓ દરમિયાન તમારા સેન્ટ્રો ટાયરને પંચર, કટ અથવા બલ્જનો સામનો કરવો પડે તો પણ તમે કવરેજ મેળવી શકો છો. આ ઉપરાંત, ડિજિટ અન્ય 6 એડ-ઓન્સ પણ ઓફર કરે છે જેમાં ઝીરો ડિપ્રીશીએશન કવર, રિટર્ન ટૂ ઇનવોઇસ કવર, બ્રેકડાઉન આસિસ્ટન્સ, કન્ઝયુમેબલ કવર વગેરેનો સમાવેશ થાય છે, જેનો તમે હ્યુન્ડાઇ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ કિંમતમાં થોડો વધારો કરીને મેળવી શકો છો.
  • સમગ્ર ભારતમાં 1400+ નેટવર્ક ગેરેજ- અકસ્માતો કોઈપણ સમયે થઈ શકે છે અને તમારી કારના સમારકામ શરૂ કરવા માટે ગમે તે સ્થળે સરળતાથી તમારી પાસે રોકડ ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. ડિજિટની કાર ઈન્શ્યુરન્સ પોલિસી વડે તમે સમગ્ર દેશમાં 1400 કરતાં વધુ નેટવર્ક ગેરેજ પર કેશલેસ સમારકામનો આનંદ માણી શકો છો. આમ ખાતરી કરો કે તમારી પાસે અત્યારે પૂરતી રોકડ ન હોય તો પણ તમે તમારા સેન્ટ્રો માટે સમારકામનો લાભ લઈ શકો છો.
  • ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સર્વિસ- કેટલીકવાર, સમારકામ સર્વિસનો લાભ લેવા માટે તમારી ક્ષતિગ્રસ્ત કારને નજીકના ગેરેજમાં લઈ જવામાં પણ તમને નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે. જો તમે ડિજિટના કોઈપણ નેટવર્ક ગેરેજમાંથી રિપેર સર્વિસનો લાભ લો છો તો ડિજિટ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ સાથે તમે આ ખર્ચ ટાળી શકો છો. કારણ કે ડિજિટ અકસ્માતના કિસ્સામાં 6 મહિનાની સમારકામની વોરંટી સાથે તમારી કાર માટે ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધાઓ પ્રદાન કરે છે.
  • 24x7 ગ્રાહક સર્વિસ- તમે અમારી સર્વિસનો સરળતાથી લાભ લઈ શકો તેની ખાતરી કરવા માટે અમારી ગ્રાહક સપોર્ટ ટીમ રવિવાર અને રાષ્ટ્રીય રજાના દિવસે પણ 24x7 ઉપલબ્ધ છે. જો તમને તમારી ઈન્શ્યુરન્સ પોલિસી વિશે કોઈ પ્રશ્ન હોય, તો ફક્ત તમારો ફોન ઉપાડો અને તમારી સર્વિસ અનુસાર સહાય મેળવવા માટે અમારો નંબર ડાયલ કરો.

આ ડિજિટની સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ ઓફર કરવામાં આવતા કેટલાક લાભો છે, જે તમને તમારા નાણાકીય હિતોને અસરકારક રીતે સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે.

તેમ છતાં, પોલિસી ખરીદતા અથવા રિન્યુંવલ પહેલા, ખાતરી કરો કે તમે શ્રેષ્ઠ ફાયદાનો આનંદ લેવા માટે તેની તમામ માહિતીથી વાકેફ છો!

ધ્યાનથી ચલાવજો!

હ્યુન્ડાઈ i10 વિશે વધુ જાણો

ભારતમાં મધ્યમ-આવકના સેગમેન્ટની માંગને સંતોષતા, કોરિયન ઉત્પાદકે હ્યુન્ડાઈ i10 રજૂ કરી હતી. અને દરેક જણ સંમત થશે કે આ કારે સમગ્ર બજાર પર શાસન કર્યું છે. ઘણાએ પોતાની નાની સિટી કાર અથવા દૈનિક ઓફિસ કાર તરીકે આ કારને ખરીદી છે.

જોકે મોડલ હવે બંધ થઈ ગયું છે. આ હેચબેકે થોડા વર્ષો પહેલા દરેકના દિલ પર રાજ કર્યું હતુ. હ્યુન્ડાઈ i10 પેટ્રોલ અને એલપીજી ઈંધણ પ્રકાર પર આધારિત હતી. તે 20.36 કિમી પ્રતિ લિટરની સિટી માઇલેજ ઓફર કરે છે. આ નાની કારમાં એન્જિન 1086 ક્યુબિક ક્ષમતાનું હતું અને ટ્રાન્સમિશન પ્રકાર મેન્યુઅલ હતું,

હ્યુન્ડાઈ i10ની પ્રારંભિક કિંમત રૂ.3.79 લાખ છે. હ્યુન્ડાઈ i10માં પાંચ-સ્પીડ ગિયરબોક્સ હતા અને તે પાંચ મુસાફરોને સમાવી શકે છે. ભારતમાં આ કાર કંપનીના ચેન્નાઈ પ્લાન્ટમાં બનાવવામાં આવતી હતી. તે 9 વેરિઅન્ટ્સ અને બે અલગ-અલગ એન્જિન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી હતી. એક 1.1.L ગેસોલિન એન્જિન હતું જ્યારે બીજું શક્તિશાળી 1.2L કપ્પા એન્જિન હતું.

હ્યુન્ડાઈ i10 શા માટે આટલી લોકપ્રિય હતી?

ચાલો તો નજર કરી કે શા માટે લોકો હ્યુન્ડાઈ i10 ખરીદતા હતા.

  • સ્ટાઇલિશ એક્સટીરિયર્સ: હ્યુન્ડાઇ i10 મોટા ગેપિંગ એર ડેમ, ક્રોમ-લાઈન્ડ ગ્રિલ અને ઈન્ટીગ્રેટેડ લેન્સ ફોગ લેમ્પ્સ સાથે આવતી હતી. તેની કેન્દ્રસ્થાને નવી રેડિયેટર ગ્રિલ છે. ટોપ વર્ઝનમાં એક ઈન્ટીગ્રેટેડ રૂફ સ્પોઇલર સાથે પણ આવ્યા હતા. અર્ગનોમિક્સ ડિઝાઇન સારી હતી કારણ કે તે ઉંચા કદના ડ્રાઇવરોને પણ માફક હતી. સાઈડ ઈન્ડીકેટર્સ બહારના રીઅરવ્યુ મિરર પર સમાવિષ્ટ હતા.
  • વાઈસ ઈન્ટિરિયર્સ: ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે સિવાય, ગિયર લીવરને કેટલાક કપ હોલ્ડર્સ માટે હાય લિવિંગ રૂમ રાખવામાં આવી હતી. કન્સોલમાં મેટલ ફિનિશની બ્લ્યુ ઈન્ટીરિયર ઈલ્યુમિનેશન સાથે હતી.
  • વ્યાજબી: હ્યુન્ડાઈ i10ની શરૂઆતની કિંમત માત્ર રૂ. 3.73 લાખ હતી. તે એકદમ સસ્તી,. ઉત્સાહી અને વેલ્યુ બાઈંગ કાર હતી.
  • આરામ અને સગવડ: હ્યુન્ડાઈ i10 પાવર સ્ટીયરીંગ અને પાવર વિન્ડો સાથે આવે છે. નાની મુસાફરી માટે બેઠકો આરામદાયક હતી અને વપરાયેલ અપહોલ્સ્ટ્રી ઉચ્ચ ગુણવત્તાની હતી. સ્ટીયરિંગ પર, કવર ચામડાનું બનેલું હતું જે કારને પ્રીમિયમ ટચ આપે છે.
  • સુરક્ષા વિશેષતાઓ: હ્યુન્ડાઈ i10 ને એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ડ્યુઅલ-ફ્રન્ટ એરબેગ, ચાઈલ્ડ-લોક સેફ્ટી, સેન્ટ્રલ લોકિંગ, ડોર બજર વોર્નિંગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને પાછળના સીટ બેલ્ટ સાથે સુરક્ષિત બનાવવામાં આવી હતી.

હ્યુન્ડાઈ i10ના વેરિયન્ટ્સ

વેરિઅન્ટનું નામ વેરિઅન્ટની કિંમત
Era ₹ 6.74 lakh
Magna ₹ 7.76 lakh
Sportz Executive ₹ 8.40 lakh
Sportz ₹ 8.44 lakh
Magna AMT ₹ 8.50 lakh
Sportz DT ₹ 8.72 lakh
Sportz Executive AMT ₹ 9.05 lakh
Sportz AMT ₹ 9.09 lakh
Asta AMT ₹ 9.92 lakh
Magna CNG ₹ 8.56 lakh
Sportz CNG ₹ 9.17 lakh

વારંવાર પૂછાતા પ્રશ્નો

જો ડ્રાઇવર/માલિક અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા અપંગતામાંથી પસાર થાય છે, તો શું આવા સંજોગોમાં ડિજિટ વળતર આપશે?

હા, આઈઆરડીએઆઈ/IRDAI અનુસાર ઈન્શ્યુરન્સ કંપનીઓએ પીડિતના પરિવારને ₹15 લાખનું વળતર આપવું પડશે.

જો પેસેન્જર(ઓ) કાર અકસ્માતમાં ઘાયલ થાય, તો શું ડિજિટ નુકસાનને આવરી લેશે?

ના, આવી પરિસ્થિતિઓમાં ડિજિટ નાણાકીય સહાય પૂરી પાડતું નથી. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, તમે પેસેન્જર એડ-ઓન કવર પસંદ કરી શકો છો.