સ્કૂટી પેપ ઇન્સ્યોરન્સ
I agree to the Terms & Conditions
અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આપત્તિના કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલું નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને થયેલું નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની સંપત્તિને થયેલું નુકસાન |
✔
|
✔
|
વ્યક્તિગત અકસ્માત માટે કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલી ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરવું |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારું ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવ મુક્ત રહેશો, કારણ કે અમે તમને ડિજિટલ ક્લેઇમની પ્રક્રિયા કરવાની સુવિધા આપીએ છીએ. જે ફક્ત 3 સ્ટેપમાં પૂર્ણ કરી શકાય છે.
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.
તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જાતે ચેક કરવા માટે એક લિંક પ્રાપ્ત થશે. દર્શાવાયેલા સ્ટેપ બાય સ્ટેપ દ્વારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનની માહિતી આપો
તમે જે રીપેર વિકલ્પ માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો અર્થાત અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ મોડ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં સૌથી પહેલા આ પ્રશ્ન આવવો જોઈએ. આશા છે કે તમે આ પ્રશ્ન પર વિચાર કરી રહ્યા છો!
Read Digit’s Claims Report Card
ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવેલા પ્રથમ ઓટોમેટેડ સ્કૂટર પૈકીનું એક લોકપ્રિય ટુ-વ્હીલર છે સ્કૂટી પેપ. ખાસ કરીને દેશના યુવાઓમાં. નીચે આપેલી વિશેષતાઓના કારણે તે આટલી લોકપ્રિય છે-
ખરબચડા રસ્તો પર લાંબી મુસાફરી માટે નહીં, પરંતુ આ સ્કૂટી નિયમિત મુસાફરી માટે યોગ્ય છે. વધુમાં, ટૂ-વ્હીલરમાં સ્કૂટી પેપ જબરદસ્ત અને સૌથી શ્રેષ્ઠ વાહન છે. જે ભારતની ભીડભાડવળી શેરીઓમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.
સ્કૂટી પેપ એ એક સૌથી કાર્યક્ષમ વાહનો પૈકીનું એક છે, ત્યારે માર્ગ અકસ્માતો અને આવા અન્ય જોખમોમાં તે સપડાઈ શકે છે, જેના કારણે તમને ખુબ ખર્ચ કરવા પડી શકે છે. આ ખર્ચને ટાળવા માટે એક શ્રેષ્ઠ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે.
ડિજિટની સ્કૂટી પેપ ઇન્સ્યોરન્સ પૉલિસી શા માટે આ બાબતમાં શ્રેષ્ઠ પસંદગી બની શકે છે તેના પર એક નજર નાખીએ.
ગ્રાહક અનુભવમાં સુધારો અને ઓફર કરવામાં આવતી અન્ય ઘણી વિશેષતાઓને કારણે ડિજિટએ પહેલેથી જ ઇન્સ્યોરન્સ પોલિસીની દુનિયામાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે. ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી શોધી રહેલા સ્કૂટી પેપના ગૌરવશાળી માલિક તરીકે, તમારે ડિજિટની પૉલિસીની વિશેષતાઓ પણ ધ્યાનમાં લેવી જોઈએ.
તમારી વિશેષ જરૂરિયાતો પૂરી કરવા માટેના અનેક પોલિસી વિકલ્પો - ડિજિટ, વિવિધ સુરક્ષા જરૂરિયાતો વિશે સારી રીતે વાકેફ હોવાને કારણે, તમે પસંદ કરી શકો તેવા કેટલાક પોલિસી વિકલ્પો નીચે મુજબ છે
જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારી સ્કૂટી પેપ ખરીદી હોય, તો તમે તમારા વાહન માટે own damage two wheeler insurance ની પસંદગી પણ કરી શકો છો. પરંતુ તમારી પાસે તમારું ડેમેજ કવર ખરીદવા માટેની પાત્રતા માટે થર્ડ-પાર્ટી કવર હોવું આવશ્યક છે. પછી તમે તેને સ્ટાન્ડર્ડ કવર તરીકે ઓછી કિંમતે પણ ખરીદી શકો છો.
સંપૂર્ણ સુરક્ષા માટે અસંખ્ય એડ-ઓન કવર - તમે તમારી કોમ્પ્રિહેન્સિવ સ્કૂટી ઇન્સ્યોરન્સ પૉલિસી પર નીચેના ઍડ-ઑન કવર ખરીદીને તમારા ટુ-વ્હીલરની સુરક્ષા વધારી શકો છો:
નેટવર્ક ગેરેજ પર સરળ કેશલેસ રીપેર - ડિજિટએ દેશમાં હજારો થી વધુ ગેરેજ સાથે પાર્ટનરશીપ કરી છે. જ્યાં તમે અકસ્માતના કિસ્સામાં સરળતાથી તમારી સ્કૂટી પેપ રિપેર કરાવી શકો છો. આ ટાઈઅપવાળા રિપેર કેન્દ્રો અને ગેરેજ દ્વારા ઓફર કરવામાં આવતો મુખ્ય ફાયદો એ કેશલેસ સેવા છે, જે તમને પૈસા સંભાળવાની ઝંઝટથી દૂર રાખે છે.
જો તમે તમારી સ્કૂટી પેપ રિપેર કરાવવા માટે નોન-નેટવર્ક ગેરેજની સેવાઓનો લાભ લો છો, તો તમારે સ્કૂટી માટે તમારા ઇન્સ્યોરન્સ માટે અલગથી ક્લેઇમ દાખલ કરવો પડશે. આવા સંજોગોમાં, તમારે જે તે સમયના બિલ ચૂકવવા પડશેે અને તમારા ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર પાસેથી તમારા વળતરની રાહ જોવી જોઈએ.
ન્યૂનતમ દસ્તાવેજીકરણ સાથે ઝડપી ક્લેઇમ - ડિજીટ ગ્રાહકોની વધતી સંખ્યાનું મુખ્ય કારણ છે એક સરળ ક્લેઇમ પ્રક્રિયા છે જે સામાન્ય પ્રક્રિયાથી અલગ છે.
ડિજીટ સરળ ઓનલાઈન ક્લેઇમ કરવાનો વિકલ્પ આપે છે. જેનાથી અકસ્માત દરમિયાન તમે થોડી જ મિનિટોમાં તમારા ક્લેઇમની પ્રક્રિયા પૂરી કરી શકો છો. તમારા સ્કૂટી પેપ ઇન્સ્યોરન્સ પર અપાતી ઓફર આ ક્લેઇમની પ્રક્રિયાને સ્માર્ટફોન સાથે વેરિફિકેશન કરવામાં આવે છે, જે ક્લેઇમ ફાઈલ કરવાની મુશ્કેલીઓને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
ક્લેઇમની ઝડપી પ્રક્રિયા સાથે અમારા તરફથી સમાન રીતે ઝડપી સેટલમેન્ટ કરવામાં આવે છે. વધુમાં, અમે ક્લેઇમ સેટલમેન્ટનો ઊંચો રેશિયો ધરાવીએ છીએ.
ગ્રાહક સેવાની કોઈપણ સમયે ઉપલબ્ધતા - ઇન્સ્યોરન્સ પૉલિસી એ એવી પ્રોડક્ટ્સમાંથી એક છે જે અકસ્માત અને આફતોના સમયે ખુબ જરૂરી હોઈ છે. સમજણપૂર્વક, તેનો સામનો કરવા માટે, ડિજિટ ગ્રાહક સેવા પ્રદાન કરે છે જે દિવસના 24 કલાક, અઠવાડિયાના દરેક દિવસે ઉપલબ્ધ હોય છે. તમે તમારા સ્કૂટી પેપ ઇન્સ્યોરન્સ માટે ક્લેઇમ ફાઈલ કરવામાં સહાયતા માટે અમારા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર પર કૉલ કરી શકો છો.
IDV ને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ - IDV અથવા ઇન્સ્યોરન્સ ડિક્લર્ડ વેલ્યુ એ કુલ રકમ છે, જે તમે ત્યારે મેળવો છો જ્યારે તમારી ટીવીએ સ્કૂટી પેપ ચોરાઈ જાય અથવા તૂટી જાય છે. જો નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવા કિસ્સામાં આ રકમ તમને તમારી સ્કૂટી બદલવામાં મદદ કરે છે. ડિજિટ સાથે, તમે ટીવીએ સ્કૂટી પેપ ઇન્સ્યોરન્સની કિંમતના આધારે તમારી સુવિધા અનુસાર તમારું IDV પસંદ કરી શકો છો.
નો ક્લેઇમ પર લાભ - તમને હંમેશા તમારી સ્કૂટી સુરક્ષિત રીતે ચલાવવાની સલાહ આપવામાં આવે છે અને તમારે ટ્રાફિક નિયમો પણ અનુસરવાની જરૂર છે. ક્યારેક અકસ્માતો થઇ શકે છે, જો તમે તેને ઇન્સ્યોરન્સના એક વર્ષ દરમિયાન ટાળી શકો, તો તમે નો ક્લેમ બોનસ પણ મેળવી શકો છો. જે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી પર આપવામાં આવે છે. તમારી પોલિસી ઉપર 50% સુધી હોય શકે છે, જે વર્તમાન પોલિસીના રિનુઅલ પર તમારો ખર્ચ ઘટાડી શકે છે.
પોલિસીઓની ખરીદી અને રિનુઅલમાં સરળતા - ઇન્સ્યોરન્સ પોલિસીની ઓનલાઈન ઉપલબ્ધતા; તે ખરીદી હોય કે રિનુઅલ, તે અમારા ગ્રાહકો માટે વધુ અનુકૂળ બનાવે છે. આનાથી ગ્રાહકો સ્કૂટી પેપ ઇન્સ્યોરન્સની રિનુઅલ કિંમતો પણ તપાસવાના વિકલ્પ સાથે, વિવિધ પોલિસીઓની તુલના કરી શકે છે અને પોતાના માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકે છે.
એકવાર તમે પોલિસી ખરીદી લો તે પછી તમે તમારા ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગીન કરીને આ કિંમતો અને અન્ય વિશેષતાઓ જોઈ શકો છો.
સામાન્ય રીતે, અચાનક આવનારી કોઈપણ સમસ્યા સામે તમારા ટીવીએ સ્કૂટી પેપને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે ડિજિટ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
વેરિઅન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે આલગ હોઈ શકે છે) |
સ્કૂટી પેપ પ્લસ એસટીડી, 87.8 સીસી |
₹58,734 |