અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ

2 મિનિટમાં ઓનલાઈન અલ્ટો K10 ઈન્સ્યોરન્સ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ ઓનલાઈન ખરીદો/રીન્યૂ કરો

મારુતિ સુઝુકી મેન્યુફેક્ચર્સ તેના ગ્રાહકો માટે પરવડે તેવા કોમ્યુટર વાહનોની શ્રેણી ઓફર કરે છે. જોકે તેમાંથી કોઈ પણ મારુતિ સુઝુકી અલ્ટો K10 જેટલું લોકપ્રિય કે ડ્રાઇવરોને પસંદ આવેલ મોડલ નથી.

હાલમાં ભારતમાં સૌથી વધુ વ્યાજબી કારોમાંની એક, અલ્ટો K10નું મારુતિએ ડિસેમ્બર 2019ના એકમાત્ર મહિનામાં લગભગ 15500 એકમોનું વેચાણ કર્યું હતું (1). આ વાહનની પરવડે તેવી પ્રકૃતિ ઉપરાંત, પ્રભાવશાળી બિલ્ડઅપ ક્વોલિટી અને ડ્રાઇવ કમ્ફર્ટ, અલ્ટો K10ની પસંદના વધારાના કારણો છે.

જો તમે આ મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે યોગ્ય અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી લેવા વિશે પણ વિચારવાનું શરૂ કરવું જોઈએ. આવી પોલિસી તમારી કારને સંડોવતા અકસ્માતોને કારણે ઉદ્ભવતા અણધાર્યા ખર્ચને રોકવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે. આ સંદર્ભમાં, તમે થર્ડ-પાર્ટી જવાબદારી અથવા કામ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી પસંદ કરી શકો છો.

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ ભારતીય માર્ગો પર ચાલતા તમામ મોટર વાહનો માટે થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ પોલિસી ફરજિયાત છે. આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતા રૂ. 2000 (પુનરાવર્તિત ગુનાઓ માટે રૂ. 4000)નો ભારે દંડ લાવી શકે છે.

થર્ડ-પાર્ટીની લાયબિલિટી કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમારી કારને સંડોવતા અકસ્માતોને કારણે થર્ડ-પાર્ટી વાહન, પ્રોપર્ટી અથવા વ્યક્તિના નુકસાનને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને આવરી લે છે. જોકે, આ પોલિસી દુર્ઘટનામાં તમારા પોતાના વાહન દ્વારા થતા નુકસાનને સમારકામ કરવા માટે કોઈ નાણાકીય રાહત આપતી નથી.

આથી જ કામ્પ્રીહેન્સિવ અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી હંમેશા સારો વિકલ્પ છે. અહીં, તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી સાથે, પોતાના નુકસાનનો ક્લેમ કરી શકો છો અને તમારા વાહનો માટે વધુ સારી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરી શકો છો.

જો કે, ઈન્શ્યુરન્સ ખરીદી સાથે આગળ વધતા પહેલા, તમારે નક્કી કરવું આવશ્યક છે કે તમારી જરૂરિયાતો માટે કયો પ્રદાતા યોગ્ય છે. ચાલો એક નજર કરીએ!

અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ કિંમત

રજીસ્ટ્રેેશન તારીખ પ્રીમિયમ (કામ્પ્રીહેન્સિવ પોલિસી માટે)
ઓગસ્ટ-2018 ₹2,922
ઓગસ્ટ-2017 ₹2,803
ઓગસ્ટ-2016 ₹2,681

**ડિસ્ક્લેમર - પ્રીમિયમનું કેલ્કયુલેશન મારુતિ સુઝુકી અલ્ટો K10 LX પેટ્રોલ 998 માટે કરવામાં આવી છે. જીએસટી બાકાત.

શહેર - મુંબઈ, વ્હિકલ રજીસ્ટ્રેશન મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન્સ નહિ, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV-સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓગસ્ટ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની ડિટેલ્સ દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

મારુતિ અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો મારુતિ અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

મારુતિ સુઝુકી અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કામ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ અકસ્માત કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કામ્પ્રીહેન્સિવ અને થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે સમારકામનો રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ, જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો

ડિજિટ ઈન્શ્યુરન્સ ક્લેમ કેટલી ઝડપથી પતાવટ થાય છે? તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે આ સવાલ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

મારુતિ અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ પોલિસી માટે ડિજિટ પસંદ કરવાના કારણો

ડિજિટ એ કાર ઈન્શ્યુરન્સ ક્ષેત્રે એક પ્રતિષ્ઠિત નામ છે અને તેની પોલિસીઓમાં વૈવિધ્યસભર કસ્ટમાઇઝેશન ઓફર કરે છે.

ડિજિટ પર, અમે અમારા પોલિસીધારકોને તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર પ્લાનને કસ્ટમાઇઝ અને બદલવાનો લાભ આપીએ છીએ. અહીં કેટલાક ફાયદાઓ પર એક નજર છે જેની તમે અમારી પાસેથી અપેક્ષા રાખી શકો છો -

  • સારો ક્લેમ સેટલમેન્ટ રેશિયો- તમારી કારને ખરાબ સ્થિતિમાં મૂકી દેનાર વાહન અકસ્માત પછી તમારા માટે વાહનનું સમારકામ કરાવવા નાણાકીય જવાબદારીઓ વિશે ચિંતા કરવી સ્વાભાવિક છે. આવા સમયે, ડિજિટ તમારી પડખે ઊભું રહેશે અને તમને જરૂરી સમારકામ કરવામાં મદદ કરશે. તમારા ક્લેમ મંજૂર થશે કે કેમ તે અંગે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા પોલિસીધારક એ જાણીને આરામ કરી શકે છે કે અમે ગેરવાજબી આધારો પર કોઈપણ ક્લેમ ફાઇલિંગને નકારતા નથી.
  • સરળ ફાઇલિંગ માટે ડિજિટલ ક્લેમ પ્રક્રિયા - તમે અમારી અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદો છો, ત્યારે તમે તમારા ઘર અથવા ઓફિસેથી આરામથી સરળતાથી ઈન્શ્યુરન્સ ક્લેમ ફાઇલ કરી શકો છો. અમારી ઓફિસની બહાર તમારે ક્લેમ માટે કતારમાં રહેવાની જરૂર નથી; અમારી સંપૂર્ણપણે ઓનલાઈન ક્લેમ દાખલ કરવાની પ્રક્રિયા તમારા સમયની નોંધપાત્ર બચત કરશે. તદુપરાંત, ક્લેમ કરો છો ત્યારે તમે તમારા પોતાના સ્માર્ટફોનથી જ તમારી બાઇક માટે તપાસ પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો. આમ કરવા માટે ફક્ત નુકસાનના ફોટો ક્લિક કરો અને અમે પ્રદાન કરીએ છીએ તે લિંક દ્વારા અમને મોકલો. અમારા નિષ્ણાતો તેના પર એક નજર કરશે અને તમારા ક્લેમ સાથે આગળ વધશે. તમારે ઈન્શ્યુરન્સ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે તમારા ઘરની મુલાકાત લેવાની રાહ જોવાની જરૂર રહેશે નહીં!
  • કાર ઈન્શ્યુરન્સ એડ-ઓનની વિશાળ પસંદગી- કાર ઈન્શ્યુરન્સ એડ-ઓન તમારી પોલિસી હેઠળ કવરેજને નોંધપાત્ર રીતે વધારી શકે છે. ઉદાહરણ તરીકે, કન્ઝયુમેબલ કવર સાથે તમે તમારા વાહનના ઈન્શ્યુરન્સ પોલિસી કવરેજની બહાર હોય તેવા અમુક ભાગોને થયેલા નુકસાન માટે ક્લેમ ફાઇલ કરી શકો છો. તેથી, તમે આ એડ-ઓન વડે નટ, બોલ્ટ, ઓઈલ અને અન્ય કોમ્પોનેન્ટ્સને બદલવાની કિંમત વસૂલ કરી શકો છો. કન્ઝ્યુમેબલ કવર ઉપરાંત ડિજિટ 6 અન્ય એડ-ઓન્સ ઓફર કરે છે, જેમાં એન્જિન પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્શન, ઝીરો ડેપ્રિસિયેશન, રિટર્ન ટૂ ઇનવોઇસ કવર, પેસેન્જર કવર અને રોડસાઇડ આસિસ્ટન્સનો સમાવેશ થાય છે. ચિંતા કરશો નહીં! એડ-ઓન પસંદ કરવાથી તમારી અલ્ટો K10 ઈન્શ્યુરન્સ કિંમતમાં નજીવી રકમનો જ વધારો થશે.
  • IDVને કસ્ટમાઈઝ કરવાની ક્ષમતા- ઈન્શ્યુરન્સકૃત ઘોષિત મૂલ્ય અથવા IDV એ નાણાકીય પેકેજ છે જેનો તમે જો તમારી કારને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય અથવા ચોરી થવાના કિસ્સામાં તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા પાસેથી ક્લેમ કરી શકો છો. આવી ઘટનાઓને કારણે નોંધપાત્ર નાણાકીય નુકસાન થશે, તમારી કાર ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ ઉચ્ચ IDV હંમેશા વધુ ઇચ્છનીય છે. ડિજિટ પર, અમે તમને આ મૂલ્યને તમારી પોતાની પસંદ પ્રમાણે બદલવાની મંજૂરી આપીએ છીએ. તમે તમારી જરૂરિયાતો અનુસાર અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસીને અનુરૂપ બનાવીને IDV ઘટાડી અથવા વધારી શકો છો.
  • હંમેશા-તૈયાર ગ્રાહક સપોર્ટ ટીમ- અકસ્માતો એ આયોજિત ઘટનાઓ નથી અને આવી ઘટના ક્યારે બનશે તેની તમે આગાહી કરી શકતા નથી. તેથી જ અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ, પછી ભલે તે દિવસ હોય કે રાત. અમારી ગ્રાહક સંભાળ સુવિધાઓ રવિવાર અને રાષ્ટ્રીય રજાઓ પર પણ ઉપલબ્ધ છે. તમારે ફક્ત 1800-103-4448 ડાયલ કરવાની જરૂર છે અને અમે તમારી Alto K10 ઈન્શ્યુરન્સ પોલિસી વિશે તમને જે પણ શંકા હોય તેનું નિરાકરણ કરીશું.
  • 1400થી વધુ નેટવર્ક ગેરેજ- જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલિસીધારકને આકસ્મિક રિપેર અને રિપ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે અમારું નેટવર્ક ગેરેજનું વિશાળ વર્તુળ સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. ડિજિટ ગ્રાહકો આવા ગેરેજમાં આકસ્મિક સમારકામ માટે જાય છે તો તેના માટે રોકડ ચૂકવણી કર્યા વિના ઉત્તમ સર્વિસની અપેક્ષા રાખી શકે છે. તેથી, આ પસંદગીના સેવા કેન્દ્રો પર સમારકામ શરૂ કરવા માટે તમારી પાસે સરળતાથી રોકડ ઉપલબ્ધ હોવી જરૂરી નથી.
  • આકસ્મિક સમારકામ માટે ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ-ઓફ સુવિધા- જો તમે અમારા નેટવર્ક ગેરેજમાંથી કોઈ એકમાંથી સમારકામ કરવાનું પસંદ કરો તો તમારી પાસે તમારી ક્ષતિગ્રસ્ત કાર માટે પિક-અપ સર્વિસ મેળવવાની સુવિધા પણ છે. આમ કરવાથી, તમે ઘરે આરામ કરી શકો છો જ્યારે ગેરેજમાંથી કોઈ પ્રતિનિધિ તમારા વાહનને સમારકામ માટે લેવા આવશે. વધુમાં, એકવાર કામ પૂર્ણ થઈ જાય પછી અમે કારને ઇચ્છિત સરનામાં પર મુકી પણ આવીએ છીએ.

ડિજિટ પોલિસીધારક અહીં દર્શાવેલ ફાયદા સિવાય અન્ય ફાયદાઓ પણ મેળવી શકો છો.

સસ્તા વ્યાજબી અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ ભાવ સાથે તમે ડિજિટની પોલિસી પસંદ કરતી વખતે પોકેટ-ફ્રેન્ડલી ખરીદી અને રિન્યુંવલની પણ અપેક્ષા રાખી શકો છો.

તેથી, ડર્યા વિના ડ્રાઈવીંગ કરો !

મારુતિ સુઝુકી અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

મારુતિ સુઝુકી અલ્ટો કે 10 નવી પેઢીની ઘણી બધી સુવિધાઓથી ભરપૂર છે. કારનો ઈન્શ્યુરન્સ લેવો મહત્વપૂર્ણ છે. કાર ઈન્શ્યુરન્સના બે પ્રકાર છે જેમાંથી થર્ડ-પાર્ટી લાયબિલિટી માટે કવરેજ ફરજિયાત છે. બીજા પ્રકારનો પ્લાન કામ્પ્રીહેન્સિવ ઈન્શ્યુરન્સ છે, તે ખરીદવા માટે વૈકલ્પિક છે પરંતુ તેમાં તમારી કાર માટે સંપૂર્ણ સુરક્ષા શામેલ છે. તેના ફાયદા નીચે મુજબ છે:

  • નાણાકીય જવાબદારીઓ: કામ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ ખરીદવો ફાયદાકારક રહેશે કારણ કે તે તમને વાહનના નુકસાનને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓ માટે રક્ષણ અને વળતર આપશે; જેમ કે અકસ્માતો, કુદરતી આફતો, ચોરી અથવા તોડફોડ, હડતાલ અને રમખાણો દરમિયાન થતા નુકસાન.
  • કાયદેસર રીતે સુસંગત: માન્ય કાર ઈન્શ્યુરન્સ વિના ડ્રાઈવીંગ કરતા પકડાયેલ કોઈપણ વ્યક્તિને રૂ. 2,000 અને બીજા ગુનામાં રૂ. 4,000નો દંડ ચૂકવવા માટે જવાબદાર છે. ભારતમાં કાયદેસર રીતે વાહન ચલાવવા માટે, તમારે કાર ઈન્શ્યુરન્સની જરૂર છે- તમે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી કાર ઈન્શ્યુરન્સ મેળવી શકો છો.
  • થર્ડ-પાર્ટી લાયબિલિટી: કાયદા દ્વારા ફરજિયાત, આ કવરેજ થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને હાનિ અને નુકસાન સામે રક્ષણની ખાતરી આપે છે!
  • કામ્પ્રિહેન્સિવ કવર હેઠળ એડ-ઓન જોગવાઈ: જો તમે મહત્તમ સુરક્ષા શોધી રહ્યાં છો, તો કામ્પ્રીહેન્સિવ ઈન્શ્યુરન્સ પોલિસી તેનો આદર્શ માર્ગ છે. તે માત્ર થર્ડ-પાર્ટીના નુકસાનથી જ તમારું રક્ષણ કરતું નથી પણ તમને પોતાના નુકસાન/ઓન-ડેમેજથી પણ રક્ષણ આપે છે અને તમને કાર ઈન્શ્યુરન્સ એડ-ઓન્સ અને કવર જેવાકે બ્રેકડાઉન આસિસ્ટન્સ, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્શન અને ઝીરો ડેપ્રિસિયેશન કવર જેવા કવર સાથે તમારા પ્લાનને વધુ કસ્ટમાઇઝ કરવાનો લાભ આપે છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10 વિશે વધુ

નાનાનો અર્થ એ નથી કે તમે તેમાં ભરેલા ટ્રેન્ડી અને ઈનોવેશનની અપેક્ષા રાખી શકતા નથી. મારુતિ સુઝુકી અલ્ટોએ અલ્ટો K10 સાથે તેની સ્થિતિને ફરીથી નિર્ધારિત-સાબિત કરી છે. આ નાની કાર Alto 800માંથી ઘણી સુવિધાઓ સાથે લાવી છે, તેમ છતાં તે લગભગ 150 mm લાંબી છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10ને ત્રણ વેરિઅન્ટ સાથે રજૂ કરવામાં આવી હતી. કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે જ્યારે ઉંચા વર્ઝનમાં ઓટોમેટિક વિકલ્પ પણ છે. તે પેટ્રોલ અને CNG ઇંધણ પ્રકાર સાથે ઉપલબ્ધ છે.

તે નવી પેઢીની કોમ્પેક્ટ કાર છે અને તે થર્ડ જનરેશનના વેગન આર જેવા જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ મિની હેચબેક ક્રોમ હાઈલાઈટેડ ગ્રિલ, ફ્રન્ટ ફોગ લેમ્પ અને સ્માર્ટ બમ્પર સાથે વધુ બોલ્ડ લુક આપે છે. ટેલલાઇટ્સ કારને ભવ્ય અને આધુનિક દેખાવ આપે છે. સમગ્ર કાર અંદર અને બહારથી એકદમ આકર્ષક છે.

તમારે Maruti Suzuki Alto K10 શા માટે ખરીદવી જોઈએ?

મારુતિ સુઝુકી અલ્ટો K-10 એ નવી પેઢી માટે શ્રેષ્ઠ પસંદગીની કાર છે. તેની કિંમત રૂ. 3.65 લાખથી રૂ. 4.44 લાખની વચ્ચે છે. ડ્રાઇવિંગનો શાનદાર અનુભવ મેળવવા માટે, હવે તમને આ કારનું ઓટોમેટિક વર્ઝન મળશે. તે ત્રણ વેરિઅન્ટ્સ સાથે આવે છે જેમાં LX, LXi અને VXiનો સમાવેશ થાય છે.

જો દરરોજ સવારીની સંખ્યા 4-5થી વધુ હોય, તો અલ્ટો K-10 ટોચના વિકલ્પમાં ગણી શકાય. તે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને સાથે 24.07 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. કાર BS-VI ઉત્સર્જન ધોરણોનું પાલન કરતી હોવાથી તમે પ્રદૂષણ નિયંત્રણમાંથી મુક્ત થઈ શકો છો. કિંમત પ્રમાણે આ કાર એકદમ સસ્તી છે અને ઈંધણ-કાર્યક્ષમ છે, જે તેને તમારા રોજિંદા સફર માટે સંપૂર્ણ કાર બનાવે છે. સલામતી સુવિધાઓ માટે, મારુતિ અલ્ટો K-10 સેન્ટ્રલ લોકીંગ, પાવર ડોર લોક અને ચાઈલ્ડ સેફ્ટી લોક પણ આપે છે.

 

ચકાસો: મારુતિ કાર ઈન્શ્યુરન્સ વિશે વધુ જાણો

મારુતિ સુઝુકી અલ્ટો K10 - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે ચેન્જ શકે છે)
LX 998 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ રૂ. 3.65 લાખ
LXI 998 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ રૂ. 3.82 લાખ
VXI 998 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ રૂ. 3.99 લાખ
VXI ઓપ્શનલ 998 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ રૂ. 4.12 લાખ
VXI AGS 998 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ રૂ. 4.43 લાખ
LXI CNG 998 સીસી, મેન્યુઅલ, CNG રૂ. 4.44 લાખ

મારુતિ અલ્ટો K10 કાર ઈન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શા માટે અલ્ટો K10 થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ પોલિસી કામ્પ્રીહેન્સિવ પોલિસી કરતાં સસ્તી છે?

થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ પોલિસી ઓન-ડેમેજને આવરી લેતી નથી, જેનો અર્થ છે કે તમે Alto K10ના નુકસાનના સમારકામના ખર્ચનો ક્લેમ કરી શકતા નથી.

જોકે, એક કામ્પ્રીહેન્સિવ પ્લાનમાં અકસ્માતની ઘટનામાં વધુ સારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરતી થર્ડ-પાર્ટી જવાબદારી ઈન્શ્યુરન્સ પોલિસી સાથે ઓન ડેમેજ કવર શામેલ છે. સ્વાભાવિક રીતે, કામ્પ્રીહેન્સિવ ઈન્શ્યુરન્સ પોલિસીની કિંમત થર્ડ-પાર્ટી લાયબિલિટી પોલિસી કરતાં વધુ હોય છે.

શું મારી અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી કારના ટાયરને કારણે થતા આકસ્મિક નુકસાનને આવરી લે છે?

ડિજિટના કામ્પ્રીહેન્સિવ ઈન્શ્યુરન્સ પોલિસી કવરેજમાંથી અકસ્માત સિવાયના કારના ટાયરને થતા નુકસાનને બાકાત રાખવામાં આવ્યા છે. તેમ છતાં, જો તમે આ ભાગો માટે કવરેજ ઈચ્છો છો, તો તમે અમારા ટાયર પ્રોટેક્શન એડ-ઓનની પસંદગી કરી શકો છો. આ તમને આકસ્મિક પંચર, કટ અને તમારા વાહનના ટાયરને થયેલા અન્ય નુકસાન માટે ક્લેમ કરવાની મંજૂરી આપશે.    

શું તમામ Alto K10 ઈન્શ્યુરન્સ પોલિસીમાં પર્સનલ અકસ્માત કવર ફરજિયાત છે?

આઈઆરડીએઆઈના નિયમો મુજબ, તમામ ઈન્શ્યુરન્સ પ્રદાતાઓએ તેની વિવિધ પોલિસીઓ સાથે પર્સનલ અકસ્માત કવર સમાવી લેવો આવશ્યક છે. તેથી, તે ફરજિયાત જરૂરિયાત છે.

પોલિસીધારક તેની ડિજિટ અલ્ટો K10 ઈન્શ્યુરન્સ પોલિસી પર મહત્તમ કેટલા NCB એકઠા કરી શકે છે?

પોલિસીધારક 50% સુધી નો-ક્લેઈમ બોનસ એકઠા કરી શકે છે, જે ઈન્શ્યુરન્સ પોલિસીના ઓન ડેમેજના ભાગના પ્રીમિયમ પર 50%ની છૂટમાં અનુવાદ કરે છે.